શોધખોળ કરો
કાર્તિકની કેકેઆર ટીમ યુએઇની આ આલિશાન હૉટલમાં રોકાઈ છે, તસવીરોમાં જુઓ રૂમની અંદરનો નજારો
1/5

આઇપીએલ 2020ની સિઝન ભારતની જગ્યાએ આ વખતે યુએઇમાં રમાવવાની છે. આઇપીએલની 13મી સિઝન આ વખતે કૉવિડ-19ના કારણે દુબઇમાં રમાવવાની છે, આ લીગની મેચો અહીં ત્રણ શહેર અબુધાબી, દુબઇ અને શારજહાંમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે.
2/5

આ પહેલા આઇપીએલ 13ની સિઝનમાં ભાગ લેવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની રૉયલ ચેલેન્જર્સ બેગ્લુરું, રાજસ્થાન રૉયલ્સ, પંજાબની ટીમો ચૂકી છે. ખાસ વાત છે કે આઇપીએલમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ, અધિકારીઓને બીસીસીઆઇ દ્વારા જાહેર કરાવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે ત્યાં નિયમનુ પાલન કરવુ પડશે.
Published at :
આગળ જુઓ





















