શોધખોળ કરો
ધોનીના ફેને ચેન્નઈ સુપર કિંગ્સના રંગમાં રંગાવ્યું પોતાનું ઘર, વાયરલ થઈ રહી છે તસવીરો
1/5

જણાવીએ કે, મહેન્દ્ર સિંહ ધોની માત્ર ફેન્સના જ ફેવરી નથી પણ આઈપીએલ 13 દરમિયાન અનેક વખતે તેની સાથે આવેલ વિરોધી ટીમના ખેલાડી પણ ધોની સામે ફેન તરીકે જ વર્તે છે.
2/5

સીએસકીની ટીમે પણ પોતાના ફેનના ઘરની તસવીરને શેર રકી છે. સીએસકેનું કહેવું છે કે, કોઈપણ ટીમ માટે ફેનનો આટલો બધો પ્રેમ મળવાની વાતથી મોટું બીજું કંઈ જ ન હોય.
Published at :
આગળ જુઓ




















