આ ફિલ્મમાં જેકલીન સાથે સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જૂન કપૂર લીડ રોલમાં નજર આવશે. સાથે જેકલની ફર્નાન્ડિસ આગામી દિવસોમાં બચ્ચન પાંડે, કિક-2 અને સર્ક્સ જેવી ફિલ્મોમાં નજર આવશે. (Photo instagram -jacquelinef143)
2/6
વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલીન ફર્નાન્ડિસ જલ્દીજ પોતાની આગામી ફિલ્મ ‘ભૂત-પોલીસ’માં નજર આવશે. હાલમાં જ તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂરુ કર્યું છે. (Photo instagram -jacquelinef143)
3/6
જણાવી દઈએ કે, જેકલીન ના ઈન્સ્ટાગ્રામ પર 47.2 મિલિયન ફોલોઅર્સ છે. આ પહેલા જેકલીને બ્લેક એન્ડ વ્હાઈટમાં એક તસવીર શેર કરી હતી. (Photo instagram -jacquelinef143)
4/6
જેકલીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં પોતાની પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. તસવીરોમાં જેકલીન ગજબ ફ્લેક્સિબલ નજર આવી રહી છે. તસવીરો શેર કરીને જેકલીને કેપ્શનમાં લખ્યું કે, Together we rise.@sherox.life coming soon. Time is now Queens ❤ @sherox.life coming soon.’ (Photo instagram -jacquelinef143)
5/6
જેકલીન ફર્નાન્ડિસની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જેકલીન અલગ અલગ પોઝ આપતી નજર આવી રહી છે. તસવીરોમાં જેકલીનની બોડી પરફેક્ટ શેપ નજર આવી રહી છે. (Photo instagram -jacquelinef143)
6/6
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે(Jacqueline Fernandez) પોતાની ફિટનેસને લઈને ખૂબજ એક્ટિવ રહે છે. જેકલીન અવાનવાર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટ રિલેટેડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાંજ જેકલીને સોશિયલ મીડિયા પર કેટલીક તસીવરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. (Photo instagram-jacquelinef143)