શોધખોળ કરો
ગરમીમાં તરોતાજા અને હેલ્ધી રહેવા માટે ડાયટમાં સામેલ કરો આ 5 સમર ફ્રૂટસ, આટલી બીમારીથી રાખશે દૂર
સમર ફ્રૂટસનાં ફાયદા
1/6

ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. કાળઝાળ ગરમીમાં જાતને તરોતાજા અને કુલ રાખવા માટે સમર ફ્ર્ટસને ડાયટમાં સામેલ કરી શકાય છે. સમર ફ્રૂટસ પાણીથી ભરપૂર હોવાથી તે ડિહાઇડ્રેશનની બચાવે છે. સાથે સાથે ગરમીથી સતાવતા અન્ય રોગોથી પણ રક્ષણ આપે છે.
2/6

તરબૂચ:તરબૂચ ઓછી કેલેરીવાળુ મીઠું ફળ છે. જેને સલાડ અને જ્યુસના રૂપે પણ લઇ શકાય છે. તરબૂત એક પરિપૂર્ણ ફ્રૂટ છે. તેમા વિટામીન સી, અમીનો એસિડ, લાઇફોપીન, સોડિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. જે શરીરને હાઇબ્વડપ્રેશરથી બચાવે છે. તેમાં કેલેરી ઓછી હોવાથી વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે પણ ઉપકારક છે. હાઇબ્લ્ડ પ્રેશનના દર્દી માટે પણ હિતકારી છે. તરબૂચ હાઇબ્લડ પ્રેશનરને નિયંત્રિત કરે છે.
Published at : 30 Mar 2021 10:52 AM (IST)
આગળ જુઓ




















