શોધખોળ કરો
વેક્સિન લીધા બાદ આ વસ્તુનું ખાસ રાખો ધ્યાન, આ કામ કરવાનું ટાળો, ન કરો આ વસ્તુનું સેવન
પ્રતીકાત્મક તસવીર
1/5

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિમાં લોકો ઝડપથી વેક્સિન લગાવી રહ્યાં છે. જો આપે કોરોના વેક્સિન લીધી હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ,
2/5

જો આપે વેક્સિન લીધી હોય તો તરત જ કામ પર જવાનું ટાળો, 2થી3 દિવસ સુધી આરામ કરો. 24 કલાક બાદ તેના સાઇડઇફેક્ટ મહેસૂસ થઇ શકે છે. તેથી એકથી 2 દિવસ સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
3/5

વેક્સિન લીધા બાદ વર્કઆઉટ અવોઇડ કરવું જોઇએ. બેથી ત્રણ દિવસ સુધી આરામ કરવાનું પસંદ કરો. વર્કઆઉટ કરવાથી હાથનો દુખાવો વધી શકે છે.
4/5

વેક્સિન લીધા બાદ ખુદને હાઇડ્રેઇટ રહો. ડાયટમાં ભરપૂર ફળ સામેલ કરો. સબ્જી અને નટસ સામલ કરો. આ રીતની હેલ્ધી લાઇફસ્ટાઇલથી વેક્સિનના સકારાત્મક પરિણામ મળે છે.
5/5

નિષ્ણાતોના મત મુજબ વેક્સિન લીધા બાદ સકારાત્મક વિચારસણી રાખવાની પણ સલાહ આપવામાં આવે છે. આ પ્રકારની માનસિકતાથી વેક્સિન શરીર પર સારો પ્રભાવ પાડે છે.
Published at : 11 Apr 2021 05:29 PM (IST)
આગળ જુઓ





















