શોધખોળ કરો
Aloo Paratha Recipe: જરૂરથી ટ્રાય કરો ટેસ્ટી ક્રિસ્પી આલુ પરોઠા, નોંધી લો ફટાફટ આ સરળ રીત
ઉત્તર ભારતનો સૌથી પ્રિય ખોરાક આલૂ પરાઠા ભારતીય રેસીપીમાં સૌથી ખાસ છે. જે લગભગ દરેક ભારતીય ઘરમાં બને છે.
Aloo Paratha
1/6

આ સરળ પંજાબી સ્ટાઈલના મસાલેદાર આલૂ પરાઠાની રેસીપી તમને જણાવવા જઈ રહ્યા છીએ તો ફટાફટ નોંધી લો તેની રેસિપી
2/6

સૌપ્રથમ બટાકાને ધોઈને બાફી લો. ત્યારબાદ એક મોટા બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરો અને થોડી વાર ઢાંકીને ફ્રીજમાં રાખો.
Published at : 29 Jun 2023 03:12 PM (IST)
આગળ જુઓ





















