શોધખોળ કરો
Beauty Hacks: પગના તળિયામાં ઘી લગાવવાથી નસકોરા બોલવા સહિતની આ સમસ્યા થશે દૂર
ભોજનના સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો ઘી, શરીર માટે બીજી ઘણી રીતે ફાયદાકારક છે. આજે અમે આપને ત્વચાને લગતા તેના ચમત્કારિક ફાયદાઓ વિશે જણાવીશું
પ્રતીકાત્મક તસવીર
1/6

Beauty Hacks: ભોજનના સ્વાદ અને સ્વાસ્થ્યનો ખજાનો ઘી, શરીર માટે બીજી ઘણી રીતે ફાયદાકારક છે. આજે અમે આપને ત્વચાને લગતા તેના ચમત્કારિક ફાયદાઓ વિશે જણાવીશું. રાત્રે પગના તળિયાને ઘીથી મસાજ કરવાથી.આપના ચહેરા પર નિખાર આવી જાય છે. હા, તમને આ સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ આ સત્ય છે.
2/6

પગના તળિયા પર ઘી લગાવવાથી ફાયદો થાય છે,સારી ઊંઘ લેવામાં મદદ કરે છે. પગના તળિયા પર ઘીથી માલિશ કરશે તો તેને સારી ઊંઘ આવશે. જેના કારણે તેના ચહેરા પર પણ ચમક આવી જશે.
Published at : 21 Sep 2023 02:38 PM (IST)
આગળ જુઓ





















