બેડરૂમમાં ઘરની એવી જગ્યા છે. જયાં શુકુન અને શાંતિ મળે છે. તેથી તેની સજાવટ અને ખૂબ જ મહત્વ પૂર્ણ બની રહે છે.
2/6
લોકો એવું ઇચ્છતા હોય છે કે, તેનો બેડરૂમ પણ સેલિબ્રિટીની જેમ ખૂબસૂરત દેખાય. બેડરૂમની ઇન્ટિરિયર માટે લોકો ટિપ્સ લે છે.
3/6
મોટાભાગના સેલિબ્રિટી બેડરૂમની દિવાલ માટે હળવા શેડસને પસંદ કરે છે. આપ પણ આપના બેડ રૂમ માટે ગ્રીન કે લવેન્ડર કલર ચુઝ કરી શકો છો.
4/6
આપ બેડરૂમની દિવાલ પર મોનોક્રોમ કલર પણ યુઝ કરી શકો છો, રૂમને આરામદાયક લૂક આપવા માટે જ્વેલ ટોન્ડથી રૂમની દિવાને પેઇન્ટ કરી શકો છો.
5/6
બેડરૂમ માટે હંમેશા સારી રીતે બઘું જ સર્ચ કર્યા બાદ અને ઇન્ટિરિયરને ધ્યાનમાં રાખીને જ બેડ પસંદ કરો. મેટ્રેસની ક્વોલિટીને પણ નજર અંદાજ ન કરો. મેટ્રેસ એવો જ પસંદ કરો, જે વધુ નરમ હોય
6/6
બેડથી થોડું દૂર સાઇડ ટેબલ મૂકો અને તેના પર વઘુ વસ્તૂઓ ન લાદી દો. પડદા, રૂમની દિવાલનો કલર લાઇટ રાખવાનો આગ્રહ રાખો.