શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Beauty secret: ભાગ્યશ્રીની 54 વર્ષની ઉંમરે પણ ગ્લોઇંગ સ્કિનનું રાજ છે આ સ્કિન કેર રૂટીન, એક્ટ્રેસે કર્યું શેર

'મૈંને પ્યાર કિયા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર ભાગ્યશ્રીની 54 વર્ષની ઉંમરે પણ સ્કિન ગ્લો કરે છે. જાણીએ તેનું બ્યુટી સિક્રેટ અને સ્કિન કેર રૂટીન શું છે

તસવીર ઇન્સ્ટામાંથી

1/7
સલમાન ખાન સાથે ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર ભાગ્યશ્રી 54 વર્ષની થઈ ગઈ છે પરંતુ તેની સ્કિન આજે પણ 25 વર્ષની હતી ત્યારે દેખાતી તેવી જ ટાઇટ અને ગ્લોઇગ દેખાય છે. ભાગ્યશ્રી સ્કિન કેરનું સમગ્ર રૂટીન શેર કર્યું છે.

2/7
ભાગ્યશ્રી તેની ત્વચાને ફ્લોલેસ  બનાવવા માટે મધ અને દૂધનો ઉપયોગ કરે છે. તે તેના ચહેરા પર મધ અને દૂધનો ફેસ પેક લગાવે છે.

3/7
ભાગ્યશ્રી તેની ત્વચાને એક્સ્ફોલિયેટ કરવા માટે કોફી સ્ક્રબ અથવા ઓટ્સથી બનેલા સ્ક્રબનો ઉપયોગ કરે છે. અઠવાડિયામાં એકવાર ચહેરાને એક્સ્ફોલિયેટ કરવો જોઈએ. ચહેરા માટે સ્ક્રબ ખૂબ જ જરૂરી છે, સ્ક્રબ કરવાથી ચહેરા પર હાજર બ્લેકહેડ્સ પણ દૂર થાય છે

4/7
ઓટ્સમાં એન્ટીઑકિસડન્ટ અને સોજા  વિરોધી ગુણધર્મો હોય છે, તેથી જ્યારે તમે ઓટ્સ સ્ક્રબનો ઉપયોગ કરો છો, ત્યારે તમારો ચહેરો નેચરલી ગ્લો કરશે.

5/7
તે ઘરે ચણાના લોટથી પોતાનો ચહેરો ક્લિન કરી શકો છો. ક્યારેક તે ચણાના લોટમાં દૂધ મિક્સ કરીને ચહેરો સાફ કરે છે.

6/7
ભાગ્યશ્રી બજારમાં મળતા ફેસ પેકને બદલે ઘરે જ બનાવે છે.ભાગ્યશ્રી હળદર, દૂધમાં મુલતાની મિટ્ટી મિક્સ કરીને પેક બનાવે છે, જેને ચહેરા પર લગાવવાથી  સ્કિન ગ્લોઇંગ બને છે.

7/7
આ સિવાય ભાગ્યશ્રી પોતાના ચહેરાને ક્રીમથી મસાજ પણ કરે છે. ક્રીમથી ચહેરાની માલિશ કરવાથી ચહેરો મોઈશ્ચરાઈઝ થાય છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

ABP Premium

વિડિઓઝ

Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષPatan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાનAmreli News: ભાજપ શાસિત અમરેલી ન.પા.માં ભડકો, પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્તVadodara News: કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ

IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?

IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો

Embed widget