શોધખોળ કરો
Curd Dishes: પ્લેન દહીં ખાવાના બદલે આ ફૂડ સાથે મિક્સ કરીને કરો સેવન, વધી જશે સ્વાદની લિજ્જત
(પ્રતીકાત્મક તસવીર ગૂગલમાંથી)
1/7

દૈનિક આહારમાં દહીંનો સમાવેશ કરવો એ એક આરોગ્યપ્રદ વિકલ્પ છે. પરંતુ દરરોજ સાદું દહીં ખાવું કંટાળાજનક હોઈ શકે છે. તેથી, દહીની આ વાનગીને ટ્રાઇ કરી જુઓ. સ્વાદની લિજ્જત વધી જશે,
2/7

દહીં ડિપ- આપ તેને નાચો, ફ્રાઇજ અને પકોડા સાથે સોસના રૂપમાં ઉપયોગ કરી શકો છો.
Published at : 04 Apr 2024 09:27 AM (IST)
આગળ જુઓ




















