શોધખોળ કરો
Best Drink For Cholesterol: આ 5 ડ્રિન્કનું સેવન બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડશે, આ રીતે કરો સેવન
માનવ શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલ એ મીણ જેવું રસાયણ છે જેનું કામ શરીરમાં કોષો અને હોર્મોન્સ બનાવવાનું છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે,
પ્રતીકાત્મક તસવીર
1/6

માનવ શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલ એ મીણ જેવું રસાયણ છે જેનું કામ શરીરમાં કોષો અને હોર્મોન્સ બનાવવાનું છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) અને લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL). શરીરમાં અસંતુલિત કોલેસ્ટ્રોલનું સ્તર હાર્ટ એટેક કે સ્ટ્રોક જેવા ખતરનાક રોગોને આમંત્રણ આપે છે. અહીં અમે તમને એવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જણાવીશું જે તમારા કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદરૂપ થશે.
2/6

ગ્રીન ટી- ગ્રીન ટીમાં કેટેચીન્સ અને અન્ય ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે અને શરીરના કુલ કોલેસ્ટ્રોલ લેવલને સ્વસ્થ રાખે છે. આ સિવાય કેફીન તમારા શરીરમાં HDL લેવલ વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
Published at : 22 Sep 2023 04:35 PM (IST)
આગળ જુઓ





















