શોધખોળ કરો
Skin Care Tips: દાદી-નાનીના આ ઘરેલુ સરળ અને નેચરલ ઉપાય કરીને મેળવો ડાઘ રહિત ગ્લોઇંગ સ્કિન

સ્કિન કેર ટિપ્સ
1/5

બે ચમચી એલોવેરા જેલમાં એક ચમચી રોઝ વોટર મિક્સ કરીને ચહેરા પર મસાજ કરો, આ ટિપ્સ સ્કિને ઇન્સ્ટન્ટ ગ્લોઇંગ બનાવશે.
2/5

ટામેટાનો એક નાનકડો ટૂકડો લો તેમાં ખાંડ નાખો. આ ટૂકડાથી સ્કિન પર સ્કર્બ કરો. આ ઘરેલુ ટિપ્સથી ડેડ સેલ્સ દૂર થશે. સ્કિન પર અલગ જ નિખાર આવશે.
3/5

ચહેરા પર ડાઘ ધબ્બાને દૂર કરવા માટે ચમ્મચ કોફી પાવડર લો, તેમાં એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણથી સ્કિન પર મસાજ કરો. ડાઘ ધબ્બા ખતમ થવાની સાથે રંગ પણ નિખરશે.
4/5

વાળમાં ચમક લાવવા માટે અને તેને મુલાયમ કરવા માટે રાતે એક કટોરીમાં ચોખા પલાળીને રાખો, સવારે આ પાણીથી હેર વોશ કરો, તેનાથી વાળની ક્વોલિટી ખૂબ જ ઓછી થઇ જાય છે.
5/5

ખીલ, ખીલના નિશાન દૂર કરવા માટે ગુલાબજળમાં લીમડાના પાનનું પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરાના ખીલ, ડાઘ, પિમ્પલના નિશાન દૂર થાય છે.
Published at : 17 Feb 2022 10:23 AM (IST)
આગળ જુઓ
Advertisement