Hun To Bolish : હું તો બોલીશ : 'નલ સે જલ'માં છલનો સ્વીકાર!
Hun To Bolish : હું તો બોલીશ : 'નલ સે જલ'માં છલનો સ્વીકાર!
વિધાનસભા ગૃહમાં ‘જલજીવન’ મિશન અને ‘નલ સે જલ’ યોજના વિશે માહિતી આપતાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ સ્વીકાર્યું કે, મહીસાગર જિલ્લામાં આ યોજના અંતર્ગત અનિયમિતતા થઈ છે....મહીસાગર જિલ્લામાં કુલ 714 ગામો પૈકી 680 ગામોમાં ઘરે ઘરે નળ માટેની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે....આ કામગીરી અંગેની ફરિયાદો અંગે 630 ગામમાં તપાસ કરાતાં અનિયમિતતાઓ ધ્યાને આવી...જેમાં 112 એજન્સીઓને ડિબાર્ડ કરવામાં આવેલ છે....તેમજ 41 પાણી સમિતિ સામે રિકવરીના આદેશ કરીને આજ દિન સુધીમાં રૂ. ૨ કરોડ 97 લાખની વસૂલાત કરવામાં આવી છે....આ ઉપરાંત 12 જેટલા કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું મંત્રી કુંવરજી બાવળિયાએ સ્વીકાર્યું છે...





















