શોધખોળ કરો

Akkaravadisal Recipe: જો તમે પણ તમિલનાડુની આ પ્રખ્યાત વાનગી ખાવા માંગતા હોવ તો આ અક્કરવદીસલ રેસીપી અજમાવો

Akkaravadisal Recipe: અક્કરવાદીસલ એ તમિલનાડુમાં બનતી સ્વાદિષ્ટ વાનગી છે. હવે તમે ઓછા સમયમાં આ વાનગી ઘરે જ બનાવી શકો છો. તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે.

જો તમે પણ ઘરે અક્કરવાદીની આ સ્વાદિષ્ટ વાનગી બનાવવા માંગતા હોવ તો આ રેસિપીને અનુસરો.

1/6
આદિ પુરમ, તમિલનાડુનો લોકપ્રિય તહેવાર છે. ત્યાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પરંપરાગત વાનગી અક્કરવાદીસેલ તૈયાર કરવામાં આવે છે.

2/6
આ વાનગી બનાવવા માટે તમારે એક વાટકી ચોખાને ધોઈને કૂકરમાં મૂકવાના છે. તેમાં અડધો ગ્લાસ પાણી અને અડધો ગ્લાસ દૂધ ઉમેરો.

3/6
જ્યારે કૂકર 5 થી 6 સીટ પર પહોંચી જાય અને ચોખા બરાબર રંધાઈ જાય, ત્યારે તેને બહાર કાઢીને મેશ કરો. હવે તેમાં અડધો કપ કાચું દૂધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

4/6
હવે એક પેનમાં એક કપ ગોળ અને દોઢ કપ પાણી નાખો. જ્યાં સુધી ગોળ બરાબર ઓગળી ન જાય અને ચાસણી તૈયાર ન થાય ત્યાં સુધી તેને ગેસ પર હલાવતા રહો.

5/6
હવે આ ચાસણીમાં છૂંદેલા ચોખાની પેસ્ટ ઉમેરો અને ઉપર કેસરનું દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં એક ચમચી ઘી નાખો.

6/6
હવે તેમાં ડ્રાય ફ્રુટ્સ, ઈલાયચી પાવડર, કેસર ઉમેરીને બરાબર મિક્ષ કરો, પછી તેને બાઉલમાં કાઢીને ઉપર ડ્રાયફ્રુટ ગાર્નિશ કરીને સર્વ કરો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?

Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે?  આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ

Embed widget