શોધખોળ કરો

Welcome 2022: બૂટસની સાથે આ પ્રકારના આઉટફિટ કરો પસંદ, ઇયર પાર્ટીમાં આપશે સ્ટાલિશ લૂક

ન્યૂ ઇયર પાર્ટી મેકઅપ ટિપ્સ

1/5
Makeup Tips:ક્રિસમસ ન્યૂ ઇયરના અવસરે દરેક લોકો પાર્ટી અને સેલિબ્રેશનના મૂડમાં હોય છે. ન્યૂ ઇયરને વેલકમ કરવા માટે લોકો આતૂરતાથી રાહ જોતા હોય છે અને તેને અનોખા અંદાજમાં સેલિબ્રેટ કરે છે. આપ ન્યૂ ઇયરની હાઉસ કે કોઇ ક્લબની પાર્ટીમાં જવાના હો તો તેના માટેની મેકઅપ ટિપ્સ સમજી લો.

2/5
ન્યૂ ઇયરની પાર્ટીમાં આપ કોઇ પણ બ્રાઇટ કલર પસંગ કરી શકો છો. આ પ્રકારની પાર્ટીમાં આપ ગોલ્ડન કે સિલ્વર Shimmering ડ્રેસ કેરી કરી શકો છો. આપ અહીં શોર્ટ ડ્રેસની સાથે એક નાનકડી બેગને ટીમ અપ કરી શકો છો. આપ બ્લેક કે વ્હાઇટ ડ્રેસ પસંદ કરો છો તો પણ તે એક બેસ્ટ ઓપ્શન છે.

3/5
આજકાલ સ્ટાઇલિશ લૂક માટે યુવતીઓ શોર્ટ ડ્રેસની સાથે બૂટસ પહેરવાનું પસંદ કરે છે. આપ શોર્ટ કે વન પીસ સાથે સ્કર્ટ સાથે બૂટ ટ્રાય કરી શકો છો. જો કે બૂટનું સિલેકશન કરતી વખતે કમ્ફર્ટેબલ છે કે નહીં તે પણ જોવું જરૂરી છે નહિ તો ડાન્સને એન્જોય નહીં કરી શકો.

4/5
ન્યૂ ઇયરમાં આપ સ્ટાઇલિશ લૂક માટે સ્મોકી આઇ મેકઅપ કરાવી શકો છો. સ્મોકી આઇ મેકઅપથી નાઇટ પાર્ટીમાં આપની આંખો બેહદ ખૂબસૂરત લૂક આપશે. આ સાથે ચહેરા પર હેવી મેકઅપ ન કરો માત્ર આઇને ફ્લોન્ટ કરો.

5/5
હાલ વિન્ટર ચાલી રહ્યો છે તો આ ઠંડી સિઝનમાં આપ વાળને ખુલ્લા રાખી શકો છો. તેના માટે આપ લોન્ગ Curls કરાવી લો અથવા તો સ્ટ્રેટ પણ સારૂ ઓપ્શન છે

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?

બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતા પહેલા સાવધાન! 4માંથી 1 વ્યક્તિને થઈ એલર્જી, 40% સામાન નીકળ્યો નકલી

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget