શોધખોળ કરો
Ration Card: રેશન કાર્ડમાં જરાય ના કરો આ ભૂલો, બંધ થઇ જશે અનાજ-પાણી
ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન સુવિધા પૂરી પાડે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Ration Card Rules: દેશમાં કરોડો લોકો પાસે રેશનકાર્ડ છે. રાશન કાર્ડ પર રાશન ઉપરાંત અન્ય સરકારી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પરંતુ જો તમે આ ભૂલો કરો છો તો તમારું રેશનકાર્ડ રદ થઈ શકે છે.
2/8

કેન્દ્ર સરકાર દેશના કરોડો લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેનો લાભ દેશના વિવિધ લોકોને મળે છે. આજે પણ દેશમાં આવા ઘણા ગરીબ લોકો છે. જેઓ દિવસમાં બે ટંકનું ભોજન પણ ખાઈ શકતા નથી.
Published at : 14 May 2025 01:28 PM (IST)
આગળ જુઓ





















