શોધખોળ કરો

Glycerin: વિન્ટરમાં ગ્લિસરીન સ્કિન માટે વરદાન છે, લગાવવાથી થાય છે આ 5 જબરદસ્ત ફાયદા

ગ્લિસરીન ત્વચા માટે દવાનું કામ કરે છે. તે ત્વચામાં ન માત્ર મોશ્ચર લાવે છે. પરંતુ તેને નરમ, સ્વસ્થ અને ચમકદાર પણ બનાવે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
સન ટેનિંગને કારણે ત્વચા શુષ્ક થઈ જવી અથવા પિમ્પલ્સ થવા એ ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર આ સમસ્યાઓ એટલી વધી જાય છે કે, તે ચિંતાનું કારણ બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, ગ્લિસરીન તમારા માટે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં કેટલું મદદગાર સાબિત થઈ શકે છે.

2/7
ગ્લિસરીન ત્વચા માટે દવાનું કામ કરે છે. તે ત્વચામાં ન માત્ર મોશ્ચર લાવે છે. પરંતુ તેને નરમ, સ્વસ્થ અને ચમકદાર પણ બનાવે છે. ચાલો જાણીએ કે ત્વચા પર ગ્લિસરીનનો ઉપયોગ કરવાથી તમને શું ફાયદા થઈ શકે છે.

3/7
ટેનિંગ દૂર કરે છે: સૂર્યપ્રકાશને કારણે સ્કિન ટેન થઈ જાય છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે તમે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. ગ્લિસરીન ત્વચાની ટેન  દૂર કરવાની સાથે રોમ છિદ્રોને  ભરાયેલા થતા અટકાવે છે. તે તમારી ત્વચાને સુધારવામાં પણ મદદ કરે છે. એક્સ્ફોલિયેશન સાથે દરરોજ ત્વચા પર ગ્લિસરીન લગાવવાથી ત્વચાનો ટોન સુધરે છે. કાળા ડાઘ અને પિગમેન્ટેશન પણ દૂર થાય છે અને ત્વચા હાઇડ્રેટેડ રહે છે.

4/7
ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ: ગ્લિસરીન કુદરતી મોઈશ્ચરાઈઝર છે. તે ભેજ લાવી ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેનાથી ડ્રાય સ્કિનના કારણે થતી  ખંજવાળની સમસ્યા દૂર થાય છે, ખરબચડી અને શુષ્ક ત્વચા સ્મૂધ અને સોફ્ટ બને છે.

5/7
એન્ટિ-એજિંગ ગુણોથી ભરપૂરઃ તમને જાણીને નવાઈ લાગશે કે, ગ્લિસરીનમાં પણ એન્ટિ-એજિંગ ગુણો જોવા મળે છે. તે નિર્જીવ ત્વચામાં નવું જીવન લાવવાનું કામ કરે છે. જો તમે દરરોજ તેનો ઉપયોગ કરશો તો કરચલીઓ અને ફાઈન લાઈન્સ જલ્દી દેખાશે નહીં. તમારી ત્વચા લાંબા સમય સુધી સ્વચ્છ અને યુવાન રહેશે.

6/7
ડ્રાય સ્કિન માટે બેસ્ટઃ જો તમારી સ્કિન ઉનાળાની ઋતુમાં ડ્રાય થઈ જાય છે, તો ગ્લિસરીન તમારા માટે ખૂબ કામ આવી શકે છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને નરમ અને  ગ્લોઇંગ બનાવે છે. તેના રોજિંદા ઉપયોગથી તમારી ત્વચા શુષ્ક નહીં થાય અને નરમ પણ રહેશે.

7/7
ત્વચાને ટાઈટ કરે છે: ગ્લિસરીન ત્વચાને ટોન કરવામાં મદદ કરે છે. તે ઢીલી ત્વચાને કડક બનાવે છે. જો તમારી ત્વચા પર પિમ્પલ્સના નિશાન હોય તો તે તેને પણ ઠીક કરી શકે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget