શોધખોળ કરો
ટ્રેન સિવાય આ ટિકિટો પર મળે છે લાખો રૂપિયાનો ઇન્શ્યોરન્સ, તમે નહીં જાણતા હોવ
તમે ઓનલાઈન રેલ્વે ટિકિટમાં ઇન્શ્યોરન્સ મળતો જોયો હશે, પરંતુ શું તમે જાણો છો કે રેલ્વે સિવાય તમને ઘણી ટિકિટો પર પણ ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે, જેના કારણે તમે જ્યારે પણ મુસાફરી કરો છો.
પ્રતિકાત્મક તસવીર
1/7

તમે ઓનલાઈન રેલ્વે ટિકિટમાં ઇન્શ્યોરન્સ મળતો જોયો હશે, પરંતુ શું તમે જાણો છો કે રેલ્વે સિવાય તમને ઘણી ટિકિટો પર પણ ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે, જેના કારણે તમે જ્યારે પણ મુસાફરી કરો છો, ત્યારે સૌથી પહેલા તમારી સુરક્ષા સુનિશ્વિત કરો.
2/7

તમે રેલવે ટિકિટ પર ઇન્શ્યોરન્સમાંથી પૈસા મેળવતા જોયા હશે, પરંતુ શું તમે જાણો છો કે રેલવે સિવાય બીજી કઈ ટિકિટ પર તમને લાખો રૂપિયાનો ક્લેમ મળે છે?
Published at : 12 Dec 2024 02:08 PM (IST)
આગળ જુઓ





















