શોધખોળ કરો

Ank Jyotish: આ જન્મતારીખ ધરાવતી યુવતી પતિ માટે સાબિત થાય છે લકી ચાર્મ, લગ્ન બાદ થાય છે ભાગ્યોદય

Ank Jyotish: આ મૂલાંકની સ્ત્રીઓ પોતાના પતિને ખૂબ પ્રેમ કરે છે. જો તમારી પત્નીની જન્મતારીખ નીચે મુજબ છે તો આપનો જીવન સાથી આપના માટે શુભ સાબિત થશે તે લકી ચાર્મ બની રહેશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6

2/6
જો તમારી જન્મ તારીખ 2, 11, 20, 29  છે. તો તમે પણ એ લોકોની યાદીમાં સામેલ  છો. આવા લોકો જેને પ્રેમ કરે છે તેને દિલથી પ્રેમ કરે છે. 2 નંબર ધરાવતા લોકોના મનમાં જળ  કપટ  નથી હોતુ.

3/6
જે લોકોનો મૂલાંક 2 છે, તેઓ માનસિક રીતે ખૂબ જ તેજ હોય છે. તેમનું માઇન્ડ ખૂબ જ સ્પીડમાં  કામ કરે છે. તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે. લોકો તેમના વર્તનથી પ્રભાવિત થઇ જાય છે.

4/6
મૂલાંક  2 વાળા લોકો હંમેશા લોકોની મદદ માટે આગળ આવે છે. આવા લોકો  શાંતિ પ્રિય હોય છે.આ વ્યક્તિ કોઈની સાથે વધારે સમય સુધી ગુસ્સે રહી શકતી નથી. દરેક સાથે હસવું અને સામાજિક બનવું એ તેમને વધુ પસંદ હોય છે.

5/6
એટલા માટે એ યુવક ખૂબ જ ભાગ્યશાળી હોય છે, જેમની પત્નીનો જન્મ મૂલાંક 2 હોય,  આ મૂલાંકની યુવતી જેની સાથે જોડાય છે, તેમનો પણ ભાગ્યદય થાય છે. 2 મૂલાંક ધરાવતી યુવતીઓ ખૂબ જ  કોમળ મનની હોય છે. તે પરિવારને પ્રેમથી સિંચે છે.

6/6
2 મૂલાંક ઘરાવતી વ્યક્તિની ખાસ વિશેષતા હોય છે. તેઓ તેમના મૃદુ સ્વભાવના કારણે બધાનું દિલ જીતી લે છે.આ મૂલાંકની વ્યક્તિ સુખ શાંતિ માટે ખુદ પોતાની ખુશીનો ત્યાગ કરવા તત્પર થઇ જાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Diwali Celebrations 2024: ભારતમાં જ નહીં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટેન સહિત અનેક દેશોમાં દિવાળી ધામધૂમથી ઉજવાઈ

રોહિત કે હાર્દિક પંડ્યા, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? MI એ નામનો કર્ય ખુલાસો

લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ

IPL 2025: વિરાટ-રોહિત કરતાં પણ હેનરિક ક્લાસેન રિટેન્શનમાં સૌથી મોંઘો, જાણો 10 સૌથી મોંઘા ખેલાડી કોણ છે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: અસરદારHun To Bolish: હું તો બોલીશ: ખજૂરની મીઠાશ...ગરીબોને ઘરનો ઉજાસPM Modi In Kutch: કચ્છમાં PM મોદીનો હુંકાર! 'ભારતના જવાનો દહાડે છે ત્યારે આતંકના આકા કંપી જાય છે'PM Modi Diwali Celebration: PM બન્યા બાદ  પહેલીવાર મોદીએ  ગુજરાતમાં સેનાના  જવાનો સાથે કરી  દિવાળીની ઉજવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali Celebrations 2024: ભારતમાં જ નહીં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટેન સહિત અનેક દેશોમાં દિવાળી ધામધૂમથી ઉજવાઈ
Diwali Celebrations 2024: ભારતમાં જ નહીં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટેન સહિત અનેક દેશોમાં દિવાળી ધામધૂમથી ઉજવાઈ
રોહિત કે હાર્દિક પંડ્યા, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? MI એ નામનો કર્ય ખુલાસો
રોહિત કે હાર્દિક પંડ્યા, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? MI એ નામનો કર્ય ખુલાસો
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
IPL 2025: વિરાટ-રોહિત કરતાં પણ હેનરિક ક્લાસેન રિટેન્શનમાં સૌથી મોંઘો, જાણો 10 સૌથી મોંઘા ખેલાડી કોણ છે
IPL 2025: વિરાટ-રોહિત કરતાં પણ હેનરિક ક્લાસેન રિટેન્શનમાં સૌથી મોંઘો, જાણો 10 સૌથી મોંઘા ખેલાડી કોણ છે
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી

દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો

Diabetic Coma: શુગર લેવલ કંટ્રોલ ન કરવાથી દર્દી કોમામાં જઈ શકે છે, જાણો કેટલું શુગર લેવલ ખતરનાક હોય

IPL 2025માં ગુજરાત ટાઇટન્સની પ્લેયર રીટેન્શન લિસ્ટ જાહેર, આ 6 ખેલાડી પર લગાવી મહોર

Embed widget