શોધખોળ કરો
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
બ્રિટનમાં થયેલા એક અભ્યાસ અનુસાર, જો કોફીનું સેવન મર્યાદામાં કરવામાં આવે તો મૃત્યુનું જોખમ લગભગ 10 વર્ષ સુધી ઘટાડી શકાય છે. તેનાથી મૂડ પણ ફ્રેશ થાય છે.
હેલ્થ એક્સપર્ટના મતે કોફી થાકને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે પરંતુ 5 પ્રકારની બીમારીઓ હોય તો તેનાથી બચવું વધુ સારું છે. આ સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં કોફી ખતરનાક બની શકે છે.
1/6

ઘણા લોકો સવારે એનર્જી માટે એક કપ કોફીથી તેમના દિવસની શરૂઆત કરે છે. તેના ઘણા ફાયદા છે. બ્રિટનમાં થયેલા એક અભ્યાસ અનુસાર, જો કોફીનું સેવન મર્યાદામાં કરવામાં આવે તો મૃત્યુનું જોખમ લગભગ 10 વર્ષ સુધી ઘટાડી શકાય છે. તેનાથી મૂડ પણ ફ્રેશ થાય છે. જો કે, કોફીના માત્ર ફાયદા જ નથી પણ ગેરફાયદા પણ છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, દરરોજ 6 કપથી વધુ કોફી મગજ પર સીધી અસર કરી શકે છે. આના કારણે ડિમેન્શિયા એટલે કે યાદશક્તિ ગુમાવવાનું જોખમ 58% સુધી રહે છે. તણાવ પણ વધી શકે છે. હેલ્થ એક્સપર્ટના મતે કોફી થાકને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે પરંતુ 5 પ્રકારની બીમારીઓ હોય તો તેનાથી બચવું વધુ સારું છે. આ સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં કોફી ખતરનાક બની શકે છે.
2/6

તણાવ અને અનિદ્રા: કોફીમાં કેફીન જોવા મળે છે, જે તણાવ અથવા ઊંઘની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે. કેફીન નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે અને હૃદયના ધબકારાને વેગ આપે છે. જેના કારણે તણાવ અનુભવાય છે. સૂતા પહેલા કોફી પીવાથી ઉંઘ ન આવે.
Published at : 16 Dec 2024 07:31 PM (IST)
આગળ જુઓ





















