શોધખોળ કરો

Dryfruits Benefits: આ 5 ડ્રાયફ્રૂટ્સ ખાવાથી થાક અને નબળાઈ થાય છે દૂર

Dryfruits Benefits: આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર ડ્રાયફ્રૂટ્સ ખાવાની ભલામણ કરે છે. જો તમને સતત થાક અને નબળાઈ લાગે છે, તો કેટલાક ડ્રાયફ્રૂટ્સ ફાયદાકારક હોઈ શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
શક્તિ અને ઉર્જા માટે, તમે તમારા રોજના ડાયટમાં અંજીરનો સમાવેશ કરી શકો છો. મજબૂત સ્નાયુઓ અને હાડકાં જાળવવા માટે તે ફાયદાકારક છે. અંજીરના સેવન કરવાની ભલામણ નિષ્ણાતો આપે છે. અંજીર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક છે.

2/6
શારીરિક શક્તિ વધારવા માટે બદામનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. બદામના સેવન કરવાથી સ્વાસ્થને અનેક લાભ થાય છે. 4થી 5 બદામ રાત્રે પાણીમાં પલાળી રાખો અને પછી બીજા દિવસે સવારે ખાલી પેટે તેને છોલીને ખાઓ.

3/6
ખજૂર પણ શક્તિ અને ઉર્જા માટે સારો વિકલ્પ છે. જો તમને સતત નબળાઈ લાગે છે, તો દરરોજ નિયમિતપણે ખજૂર ખાવાનું શરૂ કરો. તમને થોડા જ દિવસોમાં સકારાત્મક અસરો દેખાવા લાગશે.

4/6
અખરોટમાં રહેલા વિવિધ પોષક તત્વો ઉર્જા અને શક્તિ વધારવામાં અસરકારક છે. આ ડ્રાયફ્રૂટ્સનું સેવન મર્યાદામાં કરવાનું યાદ રાખવું.

5/6
કાજુમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. કાજુ થાક દૂર કરવામાં અને મસલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ચરબી અને પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાથી કાજુ શરીરને ઉર્જા આપે છે.

6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish  : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish  : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Embed widget