શોધખોળ કરો
Causes of Pimples: ખીલ વધવાનું કારણ છે આપની આ મોર્નિંગ બેડ હેબિટ્સ
Bad Pimples Habits: આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારી કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ.
સ્કિન કેર ટિપ્સ
1/8

સવારે ઉઠતાની સાથે જ ચહેરાને રગડાવની ભૂલ ન કરો. કારણ કે, આ સમયે ચહેરા પર પરસેવો અને કુદરતી તેલ હોય છે, જેને પાણીથી પહેલા ધોઈ લેવું જોઈએ અને પછી ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ.
2/8

આવી સ્થિતિમાં આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે, આપની કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે.
Published at : 28 Aug 2022 08:20 AM (IST)
આગળ જુઓ





















