શોધખોળ કરો
વજન વધવા અને ઘટવા પર સ્ટ્રેચ માર્કસ પડવાના કારણો, જાણો કઈ રીતે મેળવશો છૂટકારો
વજન વધવા અને ઘટવા પર સ્ટ્રેચ માર્કસ પડવાના કારણો, જાણો કઈ રીતે મેળવશો છૂટકારો
પ્રતિકાત્મક તસવીર
1/8

Strech Marks: વજન વધવા કે ઘટવાને કારણે શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. આ કારણે તમારી ત્વચાની ચુસ્તતા પણ બદલાઈ જાય છે. ઘણીવાર લોકો જ્યારે વજન વધે અથવા ઘટે ત્યારે શરીરના અમુક સ્થળોએ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન આ સમસ્યા મહિલાઓમાં સૌથી વધુ જોવા મળે છે.
2/8

જ્યારે શરીરના આકાર, વજન અથવા બંધારણમાં ફેરફાર થાય છે ત્યારે સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા જોવા મળે છે. સ્ટ્રેચ માર્ક્સ એ વાસ્તવમાં કોઈ બીમારી નથી, પરંતુ તમારી ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સ આવવાથી તમારી સુંદરતા ઘટી જાય છે.
Published at : 04 May 2024 07:41 PM (IST)
આગળ જુઓ





















