શોધખોળ કરો

Corona: કોરોના સામે લડવા માટે ઘરમાં રાખવા જરૂરી છે આ મેડિકલ ગેજેટ્સ, કિંમત પણ છે બજેટની અંદર

આપને અને આપના પરિવારના સભ્યોને કોરોનાથી બચાવવા માટે, આપને ઘરમાં આ મેડિકલ ગેજેટ્સ રાખવા જોઈએ. જે તમારા બજેટમાં પણ આવી શકે તેટલા રિઝનેબલ પ્રાઇઝમાં છે.

હેલ્થ ટિપ્સ

1/9

2/9
ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટર: તમારા ઘરમાં ડિજિટલ બ્લડ પ્રેશર મોનિટરિંગ મશીન રાખો. એવું મશીન ખરીદવું. જે બ્લડ મોનિટરિંગની સાથે પલ્સ રેટ પણ બતાવે. તંદુરસ્ત વ્યક્તિનું બ્લડ પ્રેશર 80-120 mm Hg ની વચ્ચે રહે છે. બજારમાં સારા બ્લડ પ્રેશર મોનિટરની કિંમત રૂ. 2,000 થી રૂ. 3,000 સુધીની છે.

3/9
પલ્સ ઓક્સિમીટરઃ જો કોઈ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગે છે, તો તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઓછું થવા લાગે છે. પલ્સ ઓક્સિમીટર શરીરમાં spo2 સ્તરને ટ્રૅક કરવામાં મદદ કરે છે અને તમને જણાવે છે કે તમારે સજાગ રહેવાની જરૂર છે કે નહીં. બજારમાં, તમને રૂ. 500 થી રૂ. 2,000 ની વચ્ચે વિવિધ ગુણવત્તાના પલ્સ ઓક્સિમીટર મળશે.

4/9
ડિજિટલ IR થર્મોમીટર: IR થર્મોમીટર એ એક કોન્ટેક્ટલેસ ગેજેટ છે જે 1-2 ઇંચના અંતરથી શરીરનું તાપમાન માપે છે. કારણ કે આ ડિવાઇસ કોન્ટેક્ટ લેસ છે. જેથી  ક્રોસ ઇન્ફેક્શનની શક્યતા પણ ઓછી થાય છે. તમે તેને એમેઝોન પરથી રૂ.900માં ખરીદી શકો છો.

5/9
ગ્લુકોમીટરઃ દરેક વ્યક્તિ માટે ગ્લુકોમીટર જરૂરી નથી, પરંતુ જે લોકોને ડાયાબિટીસ છે, તેમણે દરરોજ બ્લડ સુગર લેવલનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. ગ્લુકોમીટરની કિંમત બજારમાં રૂ.500 થી શરૂ થાય છે.

6/9
ઓક્સિજન કોન્સેન્ટ્રેટર: ઓક્સિજન કોન્સેન્ટ્રેટર હવામાંથી નાઇટ્રોજન અને અન્ય અશુદ્ધિઓ દૂર કરે છે જે હવાને શુદ્ધ બનાવે છે. ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ખરીદતી વખતે, તમારે તેની વોરંટી, સર્ટિફિકેસન, સર્વિલ નેટવર્ક જેવી બાબતો ધ્યાનમાં લેવી આવશ્યક છે.

7/9
પોર્ટેબલ ઓક્સિજન કેનિસ્ટર: જ્યારે કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય છે અને તેને તાત્કાલિક સારવાર મળતી નથી, ત્યારે તેનું ઓક્સિજનનું સ્તર ઓછું થવા લાગે છે. આવી સ્થિતિમાં, પોર્ટેબલ ઓક્સિજન ડબ્બો શરીરમાં ઓક્સિજનની ઉણપને પૂરી કરીને વ્યક્તિનો જીવ બચાવી શકે છે. ધ્યાનમાં રાખો, આ ટૂંકા ગાળાનો ઉકેલ છે અને તેના પર લાંબા સમય સુધી આધાર રાખી શકાતો નથી.

8/9
સ્ટ્રીમરઃ સ્ટીમરનો ઉપયોગ શરદી અને ઉધરસથી બચવા માટે થાય છે. તે શરીરને ગરમ હવા આપે છે જે  ગળામાં સોજો અને બળતરામાં રાહત આપે છે.  આ ડિવાઇસની ની કિંમત બજારમાં રૂ.400 થી શરૂ થાય છે.

9/9
માસ્કઃ કોરોનાથી બચવા માટે માસ્ક જરૂરી છે. બજારમાં વિવિધ પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે જે તમને  સંક્રમણથી  બચાવી શકે છે. બજારમાં આવા ઘણા માસ્ક પણ ઉપલબ્ધ છે જે એન્ટીબેક્ટેરિયલ કોટિંગ સાથે આવે છે અને તેને રીયુઝ પણ કરી શકાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો

ABP Premium

વિડિઓઝ

Vadodara: કાયદાના રક્ષકો બન્યા ભક્ષક, દુષ્કર્મના આરોપીને પકડવા ફરિયાદી પાસે લીધા રૂપિયાSurat News । સુરત મનપામાં નાની વેડના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધSurat News । સુરત સીટી બસનો વીડિયો થયો વાયરલRajkot। રાજકોટમાં જોખમી સવારીનો વીડિયો થયો વાયરલ, રિક્ષામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયાનો વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
એક્સક્લુઝિવ: NEET પેપર લીકનો મુખ્ય આરોપી ગંગાધરને ઉત્તરાખંડ પોલીસે પકડ્યો, પત્નીએ કર્યો દાવો
હાર્ટ એટેક કે સ્ટ્રોક જ નહીં, હૃદયમાં થઈ શકે છે 10 પ્રકારના રોગ, તમે નામ પણ સાંભળ્યા નહીં હોય

RSS Review Meeting: UPમાં BJPના પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં હારનું 'વાસ્તવિક' કારણ બહાર આવ્યું

Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો

પેરાસિટામોલ સહિતની 52 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, એસિડિટીથી લઈને દુખાવા સુધીની દવાઓ છે સામેલ

Embed widget