શોધખોળ કરો
Dates and Milk Benefits: ખજૂર સાથે દૂધના સેવનથી આપણા શરીરમાં થાય છે આ ગજબના લાભ, જાણો
Dates and Milk Benefits: ખજૂર સાથે દૂધના સેવનથી આપણા શરીરમાં થાય છે આ ગજબના લાભ, જાણો
પ્રતિકાત્મક તસવીર
1/6

ખજૂર ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ખજૂરને દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. દૂધ અને ખજૂરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. જો શિયાળાની ઋતુમાં ખજૂરની સાથે દૂધનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને ચોંકાવનારા લાભ થાય છે.
2/6

દૂધ અને ખજૂરનું સાથે સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે. જેનાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે. દૂધ અને ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે.
Published at : 30 Oct 2025 07:16 PM (IST)
આગળ જુઓ
Advertisement





















