શોધખોળ કરો
Health Tips: ફાસ્ટિંગ દરમિયાન શું આપ પણ ચા- કોફીનું વધુ સેવન કરો છો તો સાવધાન, જાણો નુકસાન
ઘણા સંશોધનો દર્શાવે છે કે, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ વજનને ઘણી હદ સુધી નિયંત્રિત કરે છે. તેથી હાલ ઇન્ટર મિટેંટ ફાસ્ટિંગનો ટ્રેન્ડ વધ્યો છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

ઘણા સંશોધનો દર્શાવે છે કે, ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ વજનને ઘણી હદ સુધી નિયંત્રિત કરે છે. તેથી હાલ ઇન્ટર મિટેંટ ફાસ્ટિંગનો ટ્રેન્ડ વધ્યો છે.
2/6

ઘણા લોકો 18 કલાક બાદ જ્યારે ફાસ્ટ બ્રેક કરે છે ત્યારે સ્વીટ ખાવાનું પસંદ કરે છે. જેથી તેઓ દિવસભર ઉર્જાવાન રહી શકે. પરંતુ આ રીતે સ્વીટનું સેવન વજન ઉતારવામાં તો બાધક બને જ છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે.
Published at : 15 Feb 2024 08:01 PM (IST)
આગળ જુઓ