શોધખોળ કરો

શું સીડી ચડતી વખતે તમને પણ શ્વાસ ચઢે છે ? તમે આ બીમારીઓને શિકાર તો નથી બન્યાંને!

ઘણા લોકોને સીડી ચડ્યા પછી શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કે, આ સમસ્યા વધુ વજનવાળા લોકોમાં વધુ જોવા મળે છે. જો કે આજકાલ આ સમસ્યા બાળકો અને યુવાનોમાં પણ જોવા મળી રહી છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/5
મોટાભાગના લોકો આ સમસ્યાને સામાન્ય સમજીને અવગણના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થવી એ પણ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે.

2/5
શ્વાસની તકલીફનો અર્થ એ થઈ શકે છે કે તમારા ફેફસાં યોગ્ય રીતે કામ કરી રહ્યાં નથી. આ ઉપરાંત, આ સમસ્યા ઓક્સિજનના સ્તરમાં ઘટાડો દર્શાવે છે. એ પણ સંભવ છે કે તમારા હૃદયના કામકાજમાં ખલેલ છે અને તે વધુ પડતા દબાણ હેઠળ આવી રહ્યું છે.

3/5
શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા અસ્થમામાં પણ જોવા મળે છે. જો તમને આ સમસ્યા વારંવાર અનુભવાતી હોય તો ડૉક્ટર પાસે જવામાં અચકાવું નહીં. કારણ કે આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.

4/5
ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડિસીઝ અથવા સીઓપીડી એ એક સ્વાસ્થ્ય સ્થિતિ છે જેમાં શ્વાસ લેવાનું મુશ્કેલ બને છે. આ રોગમાં શ્વાસ લેવામાં અવરોધ આવે છે. ફેફસાંના વાયુમાર્ગમાં સંકોચન થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

5/5
જો તમને વારંવાર સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો તેને અવગણવાની ભૂલ ન કરો અને તરત જ તમારા ડૉક્ટર પાસે જઈને  તપાસ કરાવો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી

L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'

ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ
ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
Health Tips: વજન ઘટાડવા માટે બેસ્ટ છે આ 5 હર્બલ ટી, પેટની ચરબી પણ ફટાફટ ઓગળી જશે

Yuzvendra Chahal: ધનશ્રી સાથે ડિવોર્સના અહેવાલો પર યુઝર્વેન્દ્ર ચહલે તોડ્યું મૌન, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું?

Mahakumbh 2025: નાગા સાધુઓ કરે છે આ 17 શણગાર, ત્યારબાદ  શાહી સ્નાન માટે વધે છે

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

Embed widget