શોધખોળ કરો

રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે ખાઈ લો 2 લવિંગ, ફાયદા સાંભળી તમે પણ ચોંકી જશો

પ્રતિકાત્મક તસવીર

1/6
Benefits Of Eating 2 Colves: ભારતીય રસોડામાં હાજર મસાલાઓમાં લવિંગ એક એવો મસાલો છે જે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે. લવિંગમાં મળતું યુજેનોલ તણાવ અને પેટના રોગોથી બચાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.

2/6
હકીકતમાં, લવિંગમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન ઇ, વિટામિન બી6, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, મેંગેનીઝ, આયર્ન જેવા ઘણા ગુણો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરે છે. પરંતુ તેનો ફાયદો તમને ત્યારે જ મળશે જ્યારે તમે તેનું યોગ્ય રીતે સેવન કરશો.

3/6
શરદીની ઋતુમાં શરદી, સૂકી ખાંસી, ગળામાં દુખાવો, તાવ વગેરે  સામાન્ય બાબત છે, પરંતુ આ બધા ચેપથી બચવા માટે રાત્રે જમ્યા પછી 2 લવિંગને પીસીને એક ચમચી મધમાં ભેળવીને તેનું સેવન કરી શકો છો . તેનાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળી શકે છે.

4/6
કબજિયાત, ઝાડા, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે 2 લવિંગનું સેવન કરી શકો છો. આ પાચનને સુધારવામાં અને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

5/6
જો તમે દાંતના દુખાવા, પેઢામાં દુખાવો, પેઢામાં સોજો અથવા પાયોરિયા સંબંધિત સમસ્યાથી પરેશાન છો, તો તમે નિયમિતપણે 2 લવિંગને રાત્રે નવશેકા પાણી સાથે ખાઈ શકો છો. તેનાથી દાંતના દુખાવામાં રાહત મળી શકે છે.

6/6
લવિંગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકા પાણી સાથે 2 લવિંગનું સેવન કરી શકો છો.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશ એરફોર્સનું F-7 વિમાન ક્રેશ, કૉલેજની ઈમારત પર અથડાયું,  એકનું મોત અનેક ઈજાગ્રસ્ત

મુંબઈ એરપોર્ટના રનવે પર Air India નું પ્લેન લપસ્યું, ત્રણેય ટાયર ફાટ્યા, મોટી દુર્ઘટના ટળી 

Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, લેટેસ્ટ અપડેટ

Parliament Monsoon Session : મોનસૂન સત્રના પહેલા દિવસે જ વિપક્ષનો હોબાળો, લોકસભાની કાર્યવાહી સ્થગિત

ABP Premium

વિડિઓઝ

Mumbai Airport: મુંબઈ એયરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
Indonesia Ship Fire: ઇન્ડોનેશિયામાં મધદરિયે જહાજમાં લાગી વિકરાળ આગ, મુસાફરો દરિયામાં કુદી ગયા, 5ના મોત
PM Modi Speech : ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું , ચોમાસું સત્ર નવીનતાનું પ્રતિ
Parliament Monsoon Session Day 1: લોકસભામાં વિપક્ષનો હંગામો, શું કરી માંગ?
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશ એરફોર્સનું F-7 વિમાન ક્રેશ, કૉલેજની ઈમારત પર અથડાયું,  એકનું મોત અનેક ઈજાગ્રસ્ત
બાંગ્લાદેશ એરફોર્સનું F-7 વિમાન ક્રેશ, કૉલેજની ઈમારત પર અથડાયું,  એકનું મોત અનેક ઈજાગ્રસ્ત
મુંબઈ એરપોર્ટના રનવે પર Air India નું પ્લેન લપસ્યું, ત્રણેય ટાયર ફાટ્યા, મોટી દુર્ઘટના ટળી 
મુંબઈ એરપોર્ટના રનવે પર Air India નું પ્લેન લપસ્યું, ત્રણેય ટાયર ફાટ્યા, મોટી દુર્ઘટના ટળી 
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, લેટેસ્ટ અપડેટ
Parliament Monsoon Session : મોનસૂન સત્રના પહેલા દિવસે જ વિપક્ષનો હોબાળો, લોકસભાની કાર્યવાહી સ્થગિત
Parliament Monsoon Session : મોનસૂન સત્રના પહેલા દિવસે જ વિપક્ષનો હોબાળો, લોકસભાની કાર્યવાહી સ્થગિત
રાશન કાર્ડ માટે મોબાઈલથી કરી શકશો ઓનલાઈન અરજી, UMANG એપ પર જઈને ફોલો કરો આ સ્ટેપ્સ

Elon Musk નો નવો ધમાકો! બાળકો માટે આવી રહ્યું છે Baby Grok AI ચેટબોટ, જાણો કઈ રીતે બાળકોને લાગશે કામ

Gujarat Rain: આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ખાબકશે ધોધમાર વરસાદ,હવામાન વિભાગનું એલર્ટ 

IND vs ENG: ચોથી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાનો મોટો ઝટકો, એક સાથે 2 ખેલાડી બહાર 

Embed widget