શોધખોળ કરો

આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા

પ્રતિકાત્મક તસવીર

1/6
ગાજર અને ગાજરનો રસ બંને સ્વાસ્થ્ય માટે ટોનિક સમાન છે. શિયાળાની ઋતુમાં ગાજરનો રસ ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમાં બીટા કેરોટીન, વિટામીન A, K, C, B6, E, ફાઈબર, પોટેશિયમ, મેંગેનીઝ અને કોપર સહિતના ઘણા તત્વો જોવા મળે છે. આ જ્યુસનું સેવન કરવાથી આંખોથી લઈને હૃદય સુધીનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે.

2/6
ગાજર આંખો માટે ખૂબ જ હેલ્ધી છે. તેમાં જોવા મળતા કેરોટીનોઈડ્સ જેવા કે લ્યુટીન, ઝેક્સાન્થિન લેન્સ અને રેટિનાને સુરક્ષિત કરે છે. આ સાથે જ તે બ્લૂ લાઈટને એબ્જોર્વ કરવાથી પણ રોકે છે. બીટા-કેરોટીન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે અને આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.

3/6
ગાજર ખાવાથી અથવા તેનો રસ પીવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી બચી શકાય છે. ગાજરમાં વિટામિન E અને એન્ટીઑકિસડન્ટો મળી આવે છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે, જેના કારણે હૃદય રોગનો ખતરો નહિવત છે.

4/6
રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આજથી જ તમારા આહારમાં ગાજરનો રસ સામેલ કરો. વિટામિન સીની હાજરીને કારણે, તે શરીરની રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ કરે છે.

5/6
મહિલા ગર્ભવતી હોય તો હેલ્થ એક્સપર્ટ તેને ગાજરનો જ્યુસ પીવાની સલાહ આપે છે. ગાજરમાં ફાઈબર મળી આવે છે, જે કબજિયાતને અટકાવે છે અને ડાયાબિટીસને રોકવામાં પણ મદદ કરી શકે છે. ફાઈબર પણ વધુ પડતું વજન વધવા દેતું નથી.

6/6
ગાજરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણા પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે. જો ગાજરનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટના કેન્સરનો ખતરો દૂર થઈ શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી

13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે

શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ

મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો

Embed widget