શોધખોળ કરો
Health:શું આપ જાણો છો કે, રડવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જાણો કેમ?
કહેવાય છે કે સારા સ્વાસ્થ્ય માટે ખુલીને હસવું જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે રડવાથી પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.આવો જાણીએ રડવાના ફાયદા.
પ્રતીકાત્મક તસવીર
1/7

કહેવાય છે કે સારા સ્વાસ્થ્ય માટે ખુલીને હસવું જરૂરી છે, પરંતુ શું તમે જાણો છો કે રડવાથી પણ સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.આવો જાણીએ રડવાના ફાયદા.
2/7

આંસુ આપણને લાગણીઓને વ્યક્ત કરવા અને હળવાશ ફીલ કરાવવામાં મદદ કરે છે. રડવું આપણને તીવ્ર લાગણીઓનો સામનો કરવામાં મદદ કરે છે.
Published at : 04 Aug 2023 09:21 AM (IST)
આગળ જુઓ