શોધખોળ કરો

Heat stroke: કાળઝાળ ગરમીમાં 'હીટસ્ટ્રોક'થી બચવા માટે કરો આ ઉપાય, થશે સ્વાસ્થ્ય લાભ

Heat stroke: કાળઝાળ ગરમીમાં 'હીટસ્ટ્રોક'થી બચવા માટે કરો આ ઉપાય, થશે લાભ

પ્રતિકાત્મક તસવીર

1/6
દેશના ઘણા વિસ્તારોમાં પારો સતત વધી રહ્યો છે અને લોકો ગરમી અને હીટ-સ્ટ્રોકથી બચવા માટે ઘણી રીતો અપનાવી રહ્યા છે. ઘણા લોકો હીટ-સ્ટ્રોક વિશે નથી જાણતા. અહીં અમે તમને હીટસ્ટ્રોકના લક્ષણો અને તેનાથી બચવા શું કરવું તેના વિશે જણાવીશું.

2/6
અતિશય ગરમીના કારણે સનસ્ટ્રોકની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ગરમીમાં બહાર નિકળતા પહેલા શરીરની કાળજી રાખવી ખૂબ જ જરુરી બની જાય છે.

3/6
એક્સપર્ટના જણાવ્યા અનુસાર,  હીટસ્ટ્રોકથી બચવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ. ભલે તમને તરસ ન લાગે. જો કે, તીવ્ર સૂર્યપ્રકાશમાંથી સીધા ઘરે આવ્યા પછી પાણી ન પીવું જોઈએ. થોડીવાર રોકાઈને પાણી પી શકો છો.

4/6
સૂર્યપ્રકાશમાં ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો જરૂરી હોય તો, ઠંડા પીણાં પીવો, જેમાં ફળોનો રસ, નારિયેળ પાણીનો સમાવેશ થાય છે. ડ્રાઇવિંગ કરતી વખતે તમારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું પણ ટાળવું જોઈએ.

5/6
ઉનાળામાં વૃદ્ધો અને બાળકોની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તેનાથી બચવા માટે તમારે દરરોજ ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. ઘણી વખત લોકો એક દિવસમાં એટલું પાણી પી શકતા નથી. પરંતુ શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવું જરૂરી છે.

6/6
આ સિવાય વૃદ્ધ લોકોએ આવા ફળોનું સેવન કરવું જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય. તમે તરબૂચ અને દ્રાક્ષ જેવા ફળોનું સેવન કરી શકો છો. આ સિવાય વૃદ્ધ લોકોએ તેમના આહારમાં લીલા શાકભાજી, સ્વસ્થ અને સંતુલિત આહાર લેવો જોઈએ.

આરોગ્ય ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

Independence Day 2026: 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર બનાવો તિરંગા થાળી, જાણો મેન્યૂમાં શું રાખવું?

Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish  : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish  : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Independence Day:  1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Embed widget