શોધખોળ કરો
Health tips: જિમમાં વર્કઆઉટ દરિયાન આ ટિપ્સને કરો ફોલો, હાર્ટ અટેકનું જોખમ ઘટશે
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ગરબા રમતા કે પછી જિમમાં એક્સરસાઇઝ કરતા હાર્ટ અટેકથી મોતના કેસ દરરોજ બની રહ્યાં છે. તો જિમમાં હાર્ટ અટેકથી બચવા શું કરવું જોઇએ જાણીએ.
![છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ગરબા રમતા કે પછી જિમમાં એક્સરસાઇઝ કરતા હાર્ટ અટેકથી મોતના કેસ દરરોજ બની રહ્યાં છે. તો જિમમાં હાર્ટ અટેકથી બચવા શું કરવું જોઇએ જાણીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/20/37ba3429505161aabd7f20a1e49afdf0169780292872681_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6
![Health tips: છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ગરબા રમતા કે પછી જિમમાં એક્સરસાઇઝ કરતા હાર્ટ અટેકથી મોતના કેસ દરરોજ બની રહ્યાં છે. તો જિમમાં હાર્ટ અટેકથી બચવા શું કરવું જોઇએ જાણીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/20/f3ccdd27d2000e3f9255a7e3e2c48800e487e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Health tips: છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ગરબા રમતા કે પછી જિમમાં એક્સરસાઇઝ કરતા હાર્ટ અટેકથી મોતના કેસ દરરોજ બની રહ્યાં છે. તો જિમમાં હાર્ટ અટેકથી બચવા શું કરવું જોઇએ જાણીએ.
2/6
![સૌ પ્રથમ, જો તમે હૃદય રોગથી પીડિત છો, તો તેના વિશે જીમ ટ્રેનરને જાણ કરો.જીમમાં હેવી વર્કઆઉટ કરવાનું અવોઇડ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/20/156005c5baf40ff51a327f1c34f2975b85cb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૌ પ્રથમ, જો તમે હૃદય રોગથી પીડિત છો, તો તેના વિશે જીમ ટ્રેનરને જાણ કરો.જીમમાં હેવી વર્કઆઉટ કરવાનું અવોઇડ કરો.
3/6
![હ્રદયના દર્દીઓએ ટ્રેડમિલ પર 20 મિનિટથી વધુ ન દોડવું જોઈએ.ટ્રેડમિલની સ્પીડ વધારે ન રાખો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/20/799bad5a3b514f096e69bbc4a7896cd955e43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હ્રદયના દર્દીઓએ ટ્રેડમિલ પર 20 મિનિટથી વધુ ન દોડવું જોઈએ.ટ્રેડમિલની સ્પીડ વધારે ન રાખો.
4/6
![કસરત દરમિયાન થોડુ થોડુ પાણી પીતા રહેવું, શરીરને હાઇડ્રેઇટ રાખો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/20/d0096ec6c83575373e3a21d129ff8fef8e457.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કસરત દરમિયાન થોડુ થોડુ પાણી પીતા રહેવું, શરીરને હાઇડ્રેઇટ રાખો
5/6
![ટ્રેનરની દેખરેખ હેઠળ વ્યાયામ કરો.જો તમને જિમ દરમિયાન અસહજ મહેસૂસ થાય તો તરત જ વર્કઆઉટ બંધ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/20/032b2cc936860b03048302d991c3498f59d5b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટ્રેનરની દેખરેખ હેઠળ વ્યાયામ કરો.જો તમને જિમ દરમિયાન અસહજ મહેસૂસ થાય તો તરત જ વર્કઆઉટ બંધ કરો.
6/6
![આ સિવાય હાર્ટ પેશન્ટે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેણે હંમેશા તેનું રૂટિન ચેકઅપ કરાવવું જોઈએ. મોટાભાગના કિસ્સામાં બેદરકારીના કારણે મોત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/20/18e2999891374a475d0687ca9f989d831b6d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય હાર્ટ પેશન્ટે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેણે હંમેશા તેનું રૂટિન ચેકઅપ કરાવવું જોઈએ. મોટાભાગના કિસ્સામાં બેદરકારીના કારણે મોત થાય છે.
Published at : 20 Oct 2023 05:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)