શોધખોળ કરો
Health Benefits:એક મહિનો સુગરનું સેવન કરવાનું છોડી દો, શરીરને થશે આ 5 અદભૂત ફાયદા
જ્યારે ખાંડ ચરબીમાં પરિવર્તિત થવા લાગે છે, ત્યારે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

જ્યારે ખાંડ ચરબીમાં પરિવર્તિત થવા લાગે છે, ત્યારે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધે છે.
2/7

આપણામાંથી મોટાભાગના લોકો એવા હોય છે જેને ઠાઈ ખાવાનું ગમે છે. જો કે, ખાંડએ આપણા સ્વાસ્થ્યનો દુશ્મન છે. વધુ પડતી ખાંડ તમારા દાંતને નુકસાન પહોંચાડે છે અને તમારું વજન વધારી શકે છે. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં ફેબ્રુઆરી 2023માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, વધુ પડતી ખાંડ ખાવાથી સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ વધી શકે છે.
Published at : 30 Dec 2023 12:10 PM (IST)
આગળ જુઓ