શોધખોળ કરો
ડેન્ગ્યુ થયો છે તો જલ્દી સાજા થવા માટે પીવો આ 5 હેલ્ધી ડ્રિંક્સ
Drinks may help fight Dengue: દેશના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. ડેન્ગ્યુની સારવાર માટે હજુ પણ કોઈ એન્ટિવાયરલ દવા ઉપલબ્ધ નથી.
પ્રતિકાત્મક ફોટો
1/6

ડેન્ગ્યુમાં પપૈયાના પાનમાંથી બનાવેલો રસ પીવાથી ફાયદો થાય છે. પપૈયાનો રસ પ્લેટલેટ્સની સંખ્યામાં પણ વધારો કરે છે. આને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પપૈયાના પાનને મિક્સરમાં પીસી લો. તેનો રસ ખૂબ જ ઓછી માત્રામાં દર્દીને દિવસમાં બે વાર પીવો.
2/6

કારેલાનો રસ પીવાથી ડેન્ગ્યુમાં પણ રાહત મળે છે. કારેલાના ઉપરના ભાગને છોલીને જ્યુસ બનાવો. તેના નાના ટુકડા કરી લો. કારેલા અને એક ગ્લાસ પાણીને મિક્સરમાં બ્લેન્ડ કરો. હવે તેને એક ગ્લાસમાં ગાળી લો. જો તમને તે પીવા માટે ખૂબ કડવું લાગે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો.
Published at : 21 Nov 2022 03:20 PM (IST)
આગળ જુઓ





















