શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Health Tips: હિમોગ્લોબિનની કમીમાં આ હેલ્ધી આદત કરી શકે છે કમાલ, આપને બસ કરવું પડશે આ કામ

જે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર હોય છે તેમના શરીરમાં આયર્નની ઉણપ હોય છે અને પછી હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઘટી જાય છે. લાલ રક્તકણો પણ ઘટવા લાગે છે, આવા લોકોએ આ હેલ્ધી ટેવ અપનાવવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

1/8

2/8
આંબળા હિમોગ્લોબીનની માત્રામાં પણ વધારો કરે છે, તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે, તમે તમારા આહારમાં આમળાને પણ સામેલ કરી શકો છો.

3/8
લોખંડના વાસણમાં ખોરાક રાંધો, જેના કારણે આયર્ન ખોરાકમાં ભરપૂર માત્રામાં જાય છે, તે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે, આ રીતે રાંધવામાં આવેલો ખોરાક એનિમિયા દૂર કરવામાં પણ મદદ કરશે.

4/8
લાંબો સમય ભૂખ્યા ન રહો, જો તમે એકવાર મીલ લીધુ બાદ બહુ લાંબા સમય બાદ મીલ ન લો.  લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી  આયર્નનું સંશ્લેષણ ઓછું થવા લાગે છે.આયર્નની ઉણપથી શરીરમાં હિમોગ્લોબીનની માત્રામાં ઘટાડો થાય છે.

5/8
અખરોટના સેવનથી  હિમોગ્લોબિન પણ વધે છે, તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ મેગ્નેશિયમ ફાઈબર અને વિટામિન બી હોય છે અને આ બધી વસ્તુઓ બ્લડ સેલ્સ વધારે છે.

6/8
પાલક આયર્નના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી એક છે, શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા વધારવા માટે તમે દરરોજ પાલકનું સેવન પણ કરી શકો છો.તમે ઇચ્છો તો પાલકનો રસ પણ પી શકો છો.

7/8
ઘણીવાર લોકો કબજિયાતની ફરિયાદને કારણે પેટ સાફ કરવા માટે દવાઓ અને પાઉડરનો સહારો લે છે,  પેટ સાફ કરવાની દવાઓનો ગેરલાભ એ છે કે, તે  શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ સર્જે  છે, આ દવાઓ આપણા આંતરડા માટે સારી નથી તે બેક્ટેરિયાને પણ નુકસાન પહોંચાડે છે.

8/8
ટામેટાં ખાવાથી પણ શરીરમાં લોહીની ઉણપ સરળતાથી પૂરી થઈ શકે છે. મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કોપર જેવા પોષક તત્વો હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 

મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે બનશે નવી સરકાર, ભાજપના નેતાએ કહ્યું કોણ હશે આગામી મુખ્યમંત્રી?

સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ, નિવૃત્તી બાદ મળતી આ રકમમાં 25 ટકાનો કર્યો વધારો

18 વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ પણ બળાત્કાર ગણાશે, બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય  

ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપની ઓફિસોને તાળા, CID ક્રાઇમની તપાસ તેજPonzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપના એજન્ટ મયૂર દરજીનો વિદેશ યાત્રાનો વીડિયો વાયરલSurat News : મહુવા TDO પ્રકાશ મહાલાને પરિમલ પટેલે મારી દીધા 5 ફડાકા, જુઓ અહેવાલJunagadh Gadi Controversy | મહંત તનસુખગિરિ દેવલોક પામવાને લઈ હોસ્પિટલે કર્યો સૌથી મોટો ધડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 
આગામી 72 કલાક આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે બનશે નવી સરકાર, ભાજપના નેતાએ કહ્યું કોણ હશે આગામી મુખ્યમંત્રી?
મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે બનશે નવી સરકાર, ભાજપના નેતાએ કહ્યું કોણ હશે આગામી મુખ્યમંત્રી?
સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ, નિવૃત્તી બાદ મળતી આ રકમમાં 25 ટકાનો કર્યો વધારો
સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ, નિવૃત્તી બાદ મળતી આ રકમમાં 25 ટકાનો કર્યો વધારો
18 વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ પણ બળાત્કાર ગણાશે, બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય  
18 વર્ષથી નાની ઉંમરની પત્ની સાથે સહમતિથી શારીરિક સંબંધ પણ બળાત્કાર ગણાશે, બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય  
Multibagger Share: મલ્ટીબેગર PSU સ્ટોકે આપ્યું 2100% રિટર્ન, હવે 642 કરોડનો નવો પ્રોજેક્ટ મળ્યો 

Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 

Honey Garlic Benefits : મધ અને લસણના સેવનથી થશે આ ચમત્કારીક ફાયદા, જાણી લો

સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ  લથડી હતી તબિયત

Embed widget