શોધખોળ કરો

Skin Care Tips: ફાઇન લાઇન્સને દૂર કરીને સ્કિનને એવરયંગ લૂક આપશે આ જ્યુસ, સેવનના જાણો અદભૂત ફાયદા

Skin Care Tips: જો આપ પણ ત્વચા પડતી કરચલી અને ઢીલી સ્કિનથી પરેશાન છો તો આ ઉપાય બોટોક્સ ઇંજેકશન જેવું કામ કરશે. અપનાવી જુઓ

પ્રતીકાત્મક તસવીર

1/7
આમળામાં વિટામિન-સી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે. તે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા ગુણો ત્વચાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ આમળાના રસનો ઉપયોગ કઈ રીતે કરવો.

2/7
આજકાલ બદલાતી જીવનશૈલી, સ્ટ્રેસ, ઊંઘની કમી વગેરેને કારણે નાની ઉંમરમાં જ કરચલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મહિલાઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જો તમે ઈચ્છો તો કરચલીઓથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો.

3/7
આંબળાનો  રસ ત્વચાની કરચલીઓ દૂર કરી શકે છે. ચાલો જાણીએ, ત્વચાની રેખાઓથી રાહત મેળવવા માટે આ રસનો ઉપયોગ કઈ રીતે કરવો.

4/7
આ માટે એક બાઉલમાં એક ચમચી મધ લો, તેમાં આમળાનો રસ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો, હવે તેને ચહેરા પર લગાવો, લગભગ 15-20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે આ પ્રક્રિયા અઠવાડિયામાં 2-3 વખત કરી શકો છો.

5/7
આ મિશ્રણનો ઉપયોગ કરીને તમે ત્વચાની કરચલીઓથી રાહત મેળવી શકો છો. આ માટે એક બાઉલમાં એક ચમચી ઓલિવ ઓઈલ લો, તેમાં આમળાનો રસ ઉમેરો. આ મિશ્રણને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો, લગભગ 15-20 મિનિટ બાદ પાણીથી ધોઈ લો.

6/7
એક નાની બાઉલમાં એક ચમચી નારિયેળ તેલ લો, તેમાં એક ચમચી આમળાનો રસ ઉમેરો. આ મિશ્રણથી ચહેરા પર મસાજ કરો, થોડીવાર પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2-3 વખત આ પેકનો ઉપયોગ કરી શકો છો.

7/7
સૌ પ્રથમ કેળાને મેશ કરો, તેમાં એક ચમચી આમળાનો રસ ઉમેરો. આ ફેસ પેકથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો, લગભગ 15-20 મિનિટ પછી પાણીથી ધોઈ લો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી

ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….

Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'

IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS 2nd Test: ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 180 રનના સ્કોર પર ઓલઆઉટSurat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન

Baba Vanga Predictions: ત્રીજું વિશ્વ યુદ્ધ થશે જ? જાણો બાબા વેંગાની આગાહી

લોન લેવી હવે થઈ વધુ સરળ! ઘરે બેઠાં UPI દ્વારા તરત જ મળશે પૈસા, RBI એ આપી લીલી ઝંડી
હવે એક જ ક્લિકમાં મળી જશે લોન! ઘરે બેઠાં UPI દ્વારા તરત જ મળશે પૈસા, RBI એ આપી લીલી ઝંડી
Government Employees: શું કેન્દ્રીય કર્મચારીઓને હવે વહેલા નિવૃત્ત કરી દેવામાં આવશે? સંસદમાં સરકારે શું જવાબ આપ્યો

Embed widget