શોધખોળ કરો
Cough Home Remedies: શિયાળામાં ઉધરસની વધી રહી છે સમસ્યા, તો આ અકસીર ઉપાયથી મેળવો છુટકારો
winter health care: જો આપની કફ પ્રકૃતિ છે તો શિયાળામાં ઉધરસ થવી સ્વાભાવિક છે. આ સ્થિતિમાં આપના રસોડાની કેટલીક વસ્તુ આપના માટે રામબાણ ઇલાજ બની શકે છે. કેવી રીતે જાણીએ...
ઉધરસના અકસીર ઘરેલુ ઉપાય
1/7

શિયાળામાં શરદી ઉધરસનો પ્રકોપ વધે છે. એક તરફ જ્યાં ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે તો બીજી તરફ શરદી અને વાયરલની સમસ્યા પણ ખૂબ જ જોવા મળી રહી છે. શરદીના કારણે લોકો વારંવાર ઉધરસ અને શરદીનો ભોગ બને છે. આવી સ્થિતિમાં, જો સૂકી ઉધરસ હોય, તો મુશ્કેલી વધી જાય છે. ઘણી વખત દવાઓ પછી પણ છુટકારો મળતો નથી અને આ સમસ્યા ઘણી વાર રાત્રે વધી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઘરેલું ઉપાયોથી તમે ઝડપથી રાહત મેળવી શકો છો.
2/7

ગરમ પાણી અને મધ-જો તમે સતત ઉધરસની સમસ્યાથી પરેશાન છો, તો તમે ગરમ પાણી અને મધનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે અડધો ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને પીવો, . તેનું નિયમિત સેવન કરવાથી તમે આ સમસ્યામાંથી ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો.
Published at : 30 Nov 2024 08:36 AM (IST)
આગળ જુઓ





















