શોધખોળ કરો
Health Tips: શિયાળામાં શરીરને હંમેશા રાખો ગરમ, આહારમાં આ વસ્તુઓનો કરો સમાવેશ
ઘણી વાર તમે ઘરોમાં જોયું હશે કે જેમ જેમ શિયાળાના દિવસો નજીક આવે છે તેમ તેમ કબાટમાં રાખેલા ગરમ કપડાં/રજાઇ, ધાબળા વગેરે બહાર કાઢવામાં આવે છે. શિયાળામાં શરીરનું તાપમાન જળવાઈ રહે તે જોવું પણ મહત્વનું છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/7

શિયાળામાં મધનું સેવન કરવાથી આપણું શરીર ગરમ રહે છે એટલું જ નહીં પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. ઠંડીની ઋતુમાં રોજ એક ચમચી મધનું સેવન કરો. તેનાથી તમે નાની-મોટી શરદી, ઉધરસ, તાવ વગેરેથી સુરક્ષિત રહેશો.
2/7

ઠંડા વાતાવરણમાં પણ ગોળનું સેવન ફાયદાકારક છે. ગોળમાં ઘણી બધી કેલરી જોવા મળે છે. તમે ચા કે દૂધ સાથે ગોળ ખાઈ શકો છો. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં ગોળનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે છે.
Published at : 11 Nov 2023 07:18 AM (IST)
આગળ જુઓ





















