શોધખોળ કરો
જો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો થઈ જાઓ એલર્ટ, હાર્ટ એટેકના સંકેત હોઈ શકે
જો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો થઈ જાઓ એલર્ટ, હાર્ટ એટેકના સંકેત હોઈ શકે
![જો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો થઈ જાઓ એલર્ટ, હાર્ટ એટેકના સંકેત હોઈ શકે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/24/d6f0509e7d0695be5e66db3f79481ced170879427562978_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતિકાત્મક તસવીર
1/7
![હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ વધી ગયો છે. આજકાલ નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી ગયું છે. ત્યારે હાર્ટ સંબંધિત બીમારીને લઈ તમામ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરુર છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ વધી ગયો છે. આજકાલ નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી ગયું છે. ત્યારે હાર્ટ સંબંધિત બીમારીને લઈ તમામ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરુર છે.
2/7
![હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે. જેથી સમય રહેતા હ્રદયરોગનો ઈલાજ કરાવવો જરૂરી છે, જેથી તમે તમારો જીવ બચાવી શકો છો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે. જેથી સમય રહેતા હ્રદયરોગનો ઈલાજ કરાવવો જરૂરી છે, જેથી તમે તમારો જીવ બચાવી શકો છો.
3/7
![કોરોનરી આર્ટરી, હ્રદયને પર્યાપ્ત માજ્ઞામાં ઓક્સિજન અને પોષકતત્ત્વો ના પહોંચવાને કારણે હાર્ટ એટેક આવે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કોરોનરી આર્ટરી, હ્રદયને પર્યાપ્ત માજ્ઞામાં ઓક્સિજન અને પોષકતત્ત્વો ના પહોંચવાને કારણે હાર્ટ એટેક આવે છે.
4/7
![છાતીમાં દુખાવો અથવા ભારે ભારે લાગે તો તે હ્રદય નબળુ પડવાના સંકેત હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં ડોકટરની મુલાકાત લઈને ઈલાજ કરાવવો જોઈએ.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
છાતીમાં દુખાવો અથવા ભારે ભારે લાગે તો તે હ્રદય નબળુ પડવાના સંકેત હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં ડોકટરની મુલાકાત લઈને ઈલાજ કરાવવો જોઈએ.
5/7
![જડબામાં દુખાવો થતો હોય તો તે હ્રદયની બિમારીઓનો સંકેત આપે છે. આ કારણોસર આ બિમારીનો ઈલાજ કરાવવો જરૂરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જડબામાં દુખાવો થતો હોય તો તે હ્રદયની બિમારીઓનો સંકેત આપે છે. આ કારણોસર આ બિમારીનો ઈલાજ કરાવવો જરૂરી છે.
6/7
![પેટમાં દુખાવો થવો તે એક સામાન્ય બાબત છે. જે હ્રદયની બિમારીઓ થવાનો સંકેત આપે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પેટમાં દુખાવો થવો તે એક સામાન્ય બાબત છે. જે હ્રદયની બિમારીઓ થવાનો સંકેત આપે છે.
7/7
![ગરમીમાં પરસેવો થવો તે એક સામાન્ય બાબત છે. ગરમી ના હોય તો પણ પરસેવો વળવા લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત આપે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ગરમીમાં પરસેવો થવો તે એક સામાન્ય બાબત છે. ગરમી ના હોય તો પણ પરસેવો વળવા લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત આપે છે.
Published at : 24 Feb 2024 10:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)