શોધખોળ કરો
વિટામિન B12 શરીર માટે કેટલું જરુરી, જાણો તેની ઉણપ હોય તો શું થાય
આ વિટામિનની ઉણપથી શરીરમાં ઘણા ફેરફારો અને સમસ્યાઓ થઈ શકે છે. શું તમે જાણો છો કે શરીરમાં વિટામિન B12 ની ગંભીર ઉણપ હોય ત્યારે શું થાય છે?
પ્રતિકાત્મક તસવીર
1/6

વિટામિન B12 એ આપણા શરીર માટે આવશ્યક પોષક તત્વ છે. લાલ રક્તકણોની રચના, DNA સંશ્લેષણ, મગજ અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જ્યારે શરીરમાં વિટામીન B12 ની ઉણપ હોય છે, ત્યારે ઘણા પ્રકારના શારીરિક અને માનસિક લક્ષણો દેખાવા લાગે છે અને આપણા શરીરની કામગીરીમાં અવરોધ આવવા લાગે છે.
2/6

આ વિટામિનની ઉણપથી શરીરમાં ઘણા ફેરફારો અને સમસ્યાઓ થઈ શકે છે. શું તમે જાણો છો કે શરીરમાં વિટામિન B12 ની ગંભીર ઉણપ હોય ત્યારે શું થાય છે? અહીં જાણો વિટામીન B12 ની ઉણપથી શરીરમાં કેવા કેવા ફેરફારો થઈ શકે છે.
Published at : 11 Nov 2024 03:43 PM (IST)
આગળ જુઓ





















