શોધખોળ કરો
Grilled Mexican Corn: મોનસૂનમાં ગરમાગરમ મેક્સિકન કોર્ન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જાળશે, જાણો રસિપી
આ એક સિંઝલિગ હોટ રેસિપી છે. જે બનાવવામાં ખૂબ જ સરળ છે. શેકેલી મેક્સિકન મકાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
કોર્નના ફાયદા
1/7

Grilled Mexican Corn: આ એક સિંઝલિગ હોટ રેસિપી છે. જે બનાવવામાં ખૂબ જ સરળ છે. શેકેલી મેક્સિકન મકાઈ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
2/7

ગ્રિલ્ડ મેક્સિકન કોર્ન એ એક પરફેક્ટ પાર્ટી રેસિપી છે. ગ્રીલ્ડ મેક્સીકન સ્ટાઇલ કોર્ન એવી વસ્તુ છે જે નાનો મોટા સૌ કોઇ પસંદ કરે છે. તમે ઘરે ટ્રાય કરી શકો છો.
Published at : 22 Jun 2023 07:06 AM (IST)
આગળ જુઓ





















