શોધખોળ કરો
Health Tips: લો કાર્બ્સવાળા આ 5 ફૂડને ડાયટમાં કરો સામેલ, આ ફૂડનું સેવન વેઇટ લોસમાં છે કારગર
પાલક, સહિતના પાંદડાવાળા શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, જેના કારણે વેઇટ લોસમાં કારગર છે.
![પાલક, સહિતના પાંદડાવાળા શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, જેના કારણે વેઇટ લોસમાં કારગર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/0b32baf8f30e4eced508a29b8b19c49f172118575231481_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર
1/7
![પાલક, સહિતના પાંદડાવાળા શાકભાજી ઓછા કાર્બ્સવાળા ફૂડ માટે સારો ઓપ્શન છે જે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. આ શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, જેના કારણે વેઇટ લોસમાં કારગર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/28c03d3961c2e936cc6234f52d82e965e1fad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાલક, સહિતના પાંદડાવાળા શાકભાજી ઓછા કાર્બ્સવાળા ફૂડ માટે સારો ઓપ્શન છે જે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. આ શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે, જેના કારણે વેઇટ લોસમાં કારગર છે.
2/7
![વેઇટ લોસની જર્નિ ખૂબ જ મુશ્કેલી છે. વેઇટ વોસની જર્નમાં ડાયટમા ઓછા કાર્બ્સવાળઓ ખોરાક ખાવો જોઇએ. કારણ કે તે તમારા સ્વાસ્થ્યને સુધારીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જ્યારે તમે ઓછા કાર્બોહાઇડ્રેટ્સ અને વધુ પ્રોટીન ખાઓ છો, ત્યારે તે તમારા ચયાપચયને સુધારે છે, ભૂખ ઘટાડે છે અને તમને તમારા વજન ઘટાડવાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, આ 6 ફૂડ લો કાર્બ્સવાળા છે. જેને ડાયટમાં અચૂક સામેલ કરો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/2a9b9eb4e0e41a87d0c5777d6981fc3f07586.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેઇટ લોસની જર્નિ ખૂબ જ મુશ્કેલી છે. વેઇટ વોસની જર્નમાં ડાયટમા ઓછા કાર્બ્સવાળઓ ખોરાક ખાવો જોઇએ. કારણ કે તે તમારા સ્વાસ્થ્યને સુધારીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. જ્યારે તમે ઓછા કાર્બોહાઇડ્રેટ્સ અને વધુ પ્રોટીન ખાઓ છો, ત્યારે તે તમારા ચયાપચયને સુધારે છે, ભૂખ ઘટાડે છે અને તમને તમારા વજન ઘટાડવાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, આ 6 ફૂડ લો કાર્બ્સવાળા છે. જેને ડાયટમાં અચૂક સામેલ કરો.
3/7
![1પાલક જેવા ગ્રીન લિવ્ઝના વેઝિટેબલમાં ઓછા કાર્બ છે, જે વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. આ શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, જેનાથી પેટ ભરેલું લાગે છે. લીલા પાંદડાવાળા શાકભાજી આયર્ન, કેલ્શિયમ અને વિટામીન A, C અને K નો સમૃદ્ધ સ્ત્રોત છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/f3ccdd27d2000e3f9255a7e3e2c48800659b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1પાલક જેવા ગ્રીન લિવ્ઝના વેઝિટેબલમાં ઓછા કાર્બ છે, જે વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. આ શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધારે હોય છે, જેનાથી પેટ ભરેલું લાગે છે. લીલા પાંદડાવાળા શાકભાજી આયર્ન, કેલ્શિયમ અને વિટામીન A, C અને K નો સમૃદ્ધ સ્ત્રોત છે.
4/7
![2- ઈંડામાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને વિટામિન બી12 અને કોલિન જેવા જરૂરી પોષક તત્વો વધુ હોય છે. ઈંડા ખાવાથી ભોજન વચ્ચે નાસ્તો કરવાની ઈચ્છા ઘટાડીને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવવામાં મદદ મળી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/36bec2b148637723165ed9d633a7d980e7529.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2- ઈંડામાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને વિટામિન બી12 અને કોલિન જેવા જરૂરી પોષક તત્વો વધુ હોય છે. ઈંડા ખાવાથી ભોજન વચ્ચે નાસ્તો કરવાની ઈચ્છા ઘટાડીને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવવામાં મદદ મળી શકે છે.
5/7
![3- તમારા સલાડમાં એવોકાડો ઉમેરવાથી સ્વાદમાં વધારો થઈ શકે છે અને સ્વાદ અને પોષણ બંનેને વધારવા માટે તમારા લો-કાર્બોહાઇડ્રેટ ભોજન માટે ટોપિંગ તરીકે પણ વાપરી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/8e1d9b7c546278946c8221ae4f3cf7a12348c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3- તમારા સલાડમાં એવોકાડો ઉમેરવાથી સ્વાદમાં વધારો થઈ શકે છે અને સ્વાદ અને પોષણ બંનેને વધારવા માટે તમારા લો-કાર્બોહાઇડ્રેટ ભોજન માટે ટોપિંગ તરીકે પણ વાપરી શકાય છે.
6/7
![5- પાંદડાવાળા શાકભાજી પણ આયર્ન, કેલ્શિયમ અને વિટામિન A, C અને K નો સમૃદ્ધ સ્ત્રોત છે. સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને રાસબેરી જેવા બેરીમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ વધુ હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/c720b2acad0f5757d56f90d11829139c14eed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5- પાંદડાવાળા શાકભાજી પણ આયર્ન, કેલ્શિયમ અને વિટામિન A, C અને K નો સમૃદ્ધ સ્ત્રોત છે. સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને રાસબેરી જેવા બેરીમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું હોય છે અને ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ વધુ હોય છે.
7/7
![4- ગ્રીક દહીં પ્રોટીન અને પ્રોબાયોટીક્સથી ભરપૂર હોય છે. તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે, જે તમારા આંતરડાના સ્વાસ્થ્યને બૂસ્ટ કરે છે અને પાચનમાં સુધારો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/7de9048e55b15e78ee888e80ae85d070cfca8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4- ગ્રીક દહીં પ્રોટીન અને પ્રોબાયોટીક્સથી ભરપૂર હોય છે. તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે, જે તમારા આંતરડાના સ્વાસ્થ્યને બૂસ્ટ કરે છે અને પાચનમાં સુધારો કરે છે.
Published at : 17 Jul 2024 08:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)