શોધખોળ કરો
રાતભર ઉજાગરા અને અપૂરતી ઊંઘ લેવાથી વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
રાતભર ઉજાગરા અને અપૂરતી ઊંઘ લેવાથી વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
પ્રતિકાત્મક તસવીર
1/6

આજકાલ લોકોમાં રાત્રે મોડે સુધી જાગવું સામાન્ય બની ગયું છે. પરંતુ અપૂરતી ઊંઘ લેવાથી શરીરમાં ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છએ. એક નવા અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
2/6

જો તમે રાત્રે મોડે સુધી જાગો છો તો અનેક રોગોને આમંત્રણ આપો છો. સ્વીડનની ઉપ્સાલા યુનિવર્સિટી (Uppsala University)ના અભ્યાસ મુજબ, સળંગ ત્રણ દિવસ સુધી રાત્રે ચાર કલાકથી ઓછા સમયની ઊંઘને કારણે લોહીમાં અનેક ફેરફારો થાય છે. જેના કારણે હૃદયરોગની સમસ્યાઓમાં વધારો થાય છે.
Published at : 26 May 2025 07:35 PM (IST)
આગળ જુઓ





















