શોધખોળ કરો
ગરમીમાં ડાયાબિટીસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે? જાણો સુગર લેવલ પર શું થશે અસર
ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ એક એવો રોગ છે જેને તમે સારા ડાયટથી જ કંન્ટ્રોલમાં રાખી શકો છો.
ફોટોઃ સોશિયલ મીડિયા
1/6

ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ એક એવો રોગ છે જેને તમે સારા ડાયટથી જ કંન્ટ્રોલમાં રાખી શકો છો. આજે આપણે જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓ નારિયેળ પાણી પી શકે છે કે નહીં?
2/6

આજે આપણે વાત કરીશું કે શું ડાયાબિટીસના દર્દીઓ ઉનાળામાં નારિયેળ પાણી પી શકે છે? કારણ કે નાળિયેર પાણીમાં નેચરલ સુગર હોય છે અને તે થોડી મીઠી પણ હોય છે. તેને પીવાથી લઇને ડાયાબિટીસના દર્દીઓ હંમેશા મૂંઝવણમાં રહે છે કે શું તેણે તે પીવું જોઈએ કે નહીં?
Published at : 18 May 2024 05:03 PM (IST)
આગળ જુઓ





















