શોધખોળ કરો
શું તમે પણ ખાવ છો વધુ મીઠું, જાણી લો દિવસ દરમિયાન કેટલું સેવન કરી શકાય
શું તમે પણ ખાવ છો વધુ પડતું મીઠું, જાણી લો દિવસ દરમિયાન કેટલું સેવન કરી શકાય
પ્રતિકાત્મક તસવીર
1/6

ભારતીયો વધુ પ્રમાણમાં મીઠું ખાય છે. મીઠામાં સોડિયમ હોય છે. વધુ પડતું મીઠું ખાવાથી શરીરનું સોડિયમ સંતુલન બગડે છે અને સ્નાયુઓમાં દુખાવો, ખેંચાણ, સુસ્તી, બેચેની, પાચનની સમસ્યાઓ અને અનિયમિત હૃદયના ધબકારા સાથે બ્લડ પ્રેશરમાં વધારો થાય છે.
2/6

વધુ પડતું મીઠું ખાવાથી માથાનો દુખાવો-માઈગ્રેન થાય છે. ઘણી વખત આના કારણે કેલ્શિયમનું સ્તર બગડે છે, જેનાથી હાઈપર અને હાઈપો-કેલેમિયા થાય છે. હાર્ટ એટેક, પેરાલિસિસ અને કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે.
Published at : 13 Jan 2025 07:15 PM (IST)
આગળ જુઓ





















