શોધખોળ કરો
Mouth Ucers: મોઢામાં પડતા ચાંદાથી છૂટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા
Mouth Ulcers: જો તમારા મોઢામાં પણ ચાંદા પડવા લાગ્યા છે અને તેના કારણે તમે યોગ્ય રીતે ખાઈ-પી શકતા નથી તો આ બધી ટિપ્સ ફોલો કરીને તમે ચાંદાથી છુટકારો મેળવી શકો છો.
મોઢાના ચાંદાથી છુટકારો મેળવવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
1/6

મોઢામાં ચાંદા એ એક સામાન્ય સમસ્યા છે જે મોટાભાગના લોકોને પરેશાન કરે છે. ચાંદાને કારણે લોકો માટે ખાવા-પીવું મુશ્કેલ બની જાય છે.
2/6

આ ચાંદાથી છુટકારો મેળવવા માટે તમે તેના પર એલોવેરા જેલ લગાવી શકો છો. તે ચાંદાનો દુખાવો અને સોજો ઘટાડે છે.
Published at : 16 Aug 2024 11:19 AM (IST)
આગળ જુઓ





















