શોધખોળ કરો

Weight loss tips: રાત્રે સૂતા પહેલા આ 6 ફૂડસનું ભૂલથી પણ ન કરો સેવન, નહિતો ચોક્કસ વજન વધશે

આહાર આપણને એનર્જી આપવાનું કામ કરે છે પરતુ ગલત ડાયેટ વેઇટ ગેઇન સહિત અને બીમારીને આમંત્રણ આપે છે.

વેઇટ લોસ ટિપ્સ

1/7

2/7
રાતના ખાવામાં પનીર, મીટ, બર્ગર, પિત્ઝાને અવોઇડ કરો,. આ ફૂડમાં કેલેરી વધુ હોય છે. તેને પચવામાં સમય લાગે છે અને ઇનડાઇજેશનની સમસ્યા થાય છે. આ બધું  જ આખરે વજન વધવાનું કારણ  બને છે.

3/7
જો ખાવામાં વધારે તેલ અને મસાલા ભેળવવામાં આવે તો તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વાસ્તવમાં, ખોરાકમાં વપરાતા વધુ મસાલા એસિડિટી પેટમાં દુખાવો અને એસિડ રિફ્લક્સનું કારણ બને છે. રાત્રે તેનું સેવન કરવાથી ઊંઘ બરાબર નથી થતી.

4/7
જો તમે રાત્રે સૂતા પહેલા ચણાના લોટની વાનગીઓ, કાળા ચણા, બ્રોકોલી, રાજમા, ચણા, કોબી અને કોબીજ ખાઓ તો તે પચવામાં સમય લાગે છે. સંપૂર્ણ પાચન ન થવાના કારણે ગેસ્ટ્રિકની સમસ્યા થવા લાગે છે.

5/7
તેમાં કોઈ શંકા નથી કે ઉચ્ચ ફાઈબરવાળા ખોરાક આપણા શરીરને લાભ આપે છે. ફાઈબરથી ભરપૂર ખોરાક એટલે કે ફળો, સલાડ, અંકુરિત  કઠોળ આપણા શરીરને મજબૂત બનાવે છે. પરંતુ જો તમે તેને નાસ્તામાં ખાઓ છો, તો તે તમારા શરીરને પોષણ આપવાનું કામ કરે છે. જો તમે તેને રાત્રે સૂતા પહેલા ખાઓ છો, તો તે પેટમાં દુખાવોનું કારણ બની શકે છે.

6/7
જો કે કોફી ફાયદાકારક છે, પરંતુ તેને રાત્રે પીવું નુકસાનકારક પણ હોઈ શકે છે. વાસ્તવમાં, રાત્રિભોજન પછી તેને પીવાથી નર્વસ સિસ્ટમ પર અસર થાય છે, જે તમને વધુ સજાગ બનાવે છે. આવી સ્થિતિમાં તમારે ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે

7/7
પ્રાચી જૈનના મતે, રાત્રીના આહારમાં ઘરે રાંધેલા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. રાત્રિભોજનમાં એક વાટકી સૂપ, લીલા રાંધેલા શાકભાજી, અનાજ અને કઠોળનો સમાવેશ થવો જોઈએ જે ઓછી કેલરી સાથે ભોજનને સ્વસ્થ બનાવે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.Eat,  6  foods, bedtime,  cause, weight gain,

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા

'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ

અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

Embed widget