શોધખોળ કરો

Health Benefit : માત્ર સ્વાસ્થ્ય જ નહિ, સૌદર્ય માટે પણ વરદાન છે આ ફળ,સેવનથી થશે આ 6 અદભૂત ફાયદા

આ ફળ વજન ઘટાડવાની સાથે તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું કરે છે. તે ડાયટિંગ દરમિયાન આવતી નબળાઈને દૂર કરીને એનર્જી પ્રદાન કરે છે

પ્રતીકાત્મક તસવીર ( freepikમાંથી)

1/6
બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે દાડમ હૃદયની બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.

2/6
દાડમમાં વૃદ્ધત્વના લક્ષણો ઘટાડવાનો વિશેષ ગુણ છે. દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવે છે. દાડમના દાણા રસથી ભરપૂર હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ એક એવું ફળ છે જેના બીજ અને છાલમાં પણ અનેક ગુણો છે.

3/6
વજન ઘટાડવાની સાથે તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું કરે છે. તે ડાયટિંગ દરમિયાન આવતી નબળાઈને દૂર કરીને એનર્જી પ્રદાન કરે છે.

4/6
દાણાને ખાવાને બદલે તેનો રસ પીવો. તે રક્તવાહિનીઓ સુધી પહોંચીને ત્વરિત ઉર્જા આપે છે.

5/6
તમે સવારે ખાલી પેટે જ્યુસ અથવા ગ્રાન્યુલ્સ લઈ શકો છો. જમવાના એક કલાક પહેલા કે પછી તેને લો. આ સમય બેસ્ટ છે.

6/6
એક દાડમ 234 કેલરી ઉર્જા મળે  છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમની સાથે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન B અને C ભરપૂર માત્રામાં હોય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X

દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?

મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા

ABP Premium

વિડિઓઝ

Meeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકારSurat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન

બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે

રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો

Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો

Embed widget