શોધખોળ કરો

Puffed Rice: શું ડાયટિંગમાં મમરા ખાવા જોઇ કે નહિ, સેવનના આ છે 7 અદભૂત ફાયદા

મમરા લગભગ દરેક લોકોને ભાવે છે. ભેળ સહિતની કેટલીક ચટપટી વાનગીમાં તેનો ઉપયોગ થા. છે. તેનાથી વજન નથી વધતુ અને તે સ્વાસ્થ્ય માટે પણ દરેક રીતે હિતકારી છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/7
મમરા લગભગ દરેક લોકોને ભાવે છે. ભેળ સહિતની કેટલીક ચટપટી વાનગીમાં તેનો ઉપયોગ થાય. છે. તેનાથી વજન નથી વધતુ અને તે સ્વાસ્થ્ય માટે પણ દરેક રીતે હિતકારી છે.

2/7
કબજિયાતમાં રાહત આપે છે- મમરા પચવામાં સરળ છે, કારણ કે તે એકદમ હળવા હોય છે. આ સિવાય તેમાં ફાઈબર પણ ભરપૂર હોય છે, જે પાચન શક્તિને મજબૂત બનાવે છે અને કબજિયાત અને સ્થૂળતાની સમસ્યાથી રાહત આપે છે.

3/7
હાડકાંને મજબૂત બનાવે છે- હાડકાંને મજબુત બનાવવામાં પણ મમરા કારગર છે. એક રિસર્ચ અનુસાર, મમરામાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે, જે હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

4/7
વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ-સ્થૂળતા ઘટાડવા માટે, ઓછી કેલરીવાળા ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. તેથી જો તમે સ્થૂળતા ઘટાડવા માંગો છો, તો તમે મમરાને ડાયટમાં સામેલ કરો

5/7
મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર-ચોખાનું સેવન કરવાથી શરીરને પોષક તત્વો પણ મળે છે. વાસ્તવમાં, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, કેલ્શિયમ વગેરે જેવા અન્ય ઘણા ખનિજો તેમાં હાજર છે. આ સિવાય પફ્ડ રાઇસમાં વિટામિન બી, થિયામીન, રિબોફ્લેવિન, નિયાસિન અને પેન્ટોથેનિક એસિડ પણ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ બનાવે છે.

6/7
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે-જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તે લોકો કોઈપણ રોગ માટે સરળતાથી સંવેદનશીલ બની જાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા આહારમાં પફ્ડ રાઇસનો સમાવેશ કરીને રોગપ્રતિકારક શક્તિને વધારી શકો છો. વાસ્તવમાં, પફ્ડ રાઇસ વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈટોકેમિકલ્સથી ભરપૂર હોય છે, જે ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે.

7/7
ત્વચાની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ-પફેલા ચોખા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે. હા, તે તમારી ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. એક રિસર્ચ અનુસાર પફ્ડ રાઇસમાં વિટામિન બીની પૂરતી માત્રા હોય છે. આ વિટામિન ત્વચાની સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ

વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે

Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
Advertisement
ABP Premium

વિડિઓઝ

C.R.Patil: નવા વર્ષના દિવસે કેન્દ્રીય મંત્રી પાટીલે શું કર્યો મોટો સંકલ્પ?, જુઓ વીડિયોમાંMehsana Accident Case:જિલ્લામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં બે લોકોના થયા મોત, જુઓ વીડિયોમાંAmit Shah: કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશવાસીઓને આપી નવા વર્ષની શુભકામનાઓ, જુઓ વીડિયોમાંPM Modi:સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીએ દેશવાસીઓની પાઠવી શુભેચ્છાઓ... જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Donald Trump On Bangladeshi Hindu: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા પર ટ્રમ્પ ભડક્યા, કહ્યું - 'અમે તમારી આઝાદી માટે લડીશું'
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
IPLમાં રમતા વિદેશી ખેલાડીઓને ડોલરમાં પગાર મળે છે કે ભારતીય રૂપિયામાં?
Shah Rukh Khan Birthday: શાહરૂખ ખાન સાથે જોડાયેલા આ 5 સવાલોના જવાબ જાણવા ઉત્સુક રહે છે ફેન્સ

Govardhan Puja 2024: ગોવર્ધન પૂજામાં આ રીતે તૈયાર કરો અન્નકૂટ, માતા અન્નપૂર્ણા થશે પ્રસન્ન

અમેરિકાએ 15 ભારતીય કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

પાક નિષ્ફળ જતાં કેશોદના શેરગઢમાં ખેડૂતની આત્મહત્યા, 4 દીકરીઓએ કરી પિતાની અંતિમવિધિ

Embed widget