શોધખોળ કરો

Year Ender : બેડોળ શરીરને છુટકારો મેળવવા માટે આ વર્ષે હિટ અને કારગર રહ્યો આ ડાયટ પ્લાન, આપ પણ કરો ફોલો

વજન સાથે કામ કરવું એ સૌથી અઘરી બાબતોમાંની એક છે. આવી સ્થિતિમાં દર વર્ષે લોકો વજન ઘટાડવાનો સંકલ્પ લે છે. વર્ષ 2022 માં પણ લોકોએ સંકલ્પો લીધા અને આ પદ્ધતિઓ ઘણા લોકોએ અપનાવી હતી. જે ખૂબ જ સફળ નિવડી છે.

ડાયટ ટિપ્સ

1/8

2/8
પ્લાન્ટ બેઇઝ્ડ ફૂડને લોકોએ ખૂબ ફોલો કર્યુ, જે  વજન ઘટાડવામાં મદદ કરે છે. આમાં ફળો, શાકભાજી, આખા અનાજ, કઠોળ, કઠોળનો સમાવેશ થાય છે. મોટાભાગે શાકાહારી લોકો આવું કરે છે.

3/8
એક અભ્યાસ મુજબ, આ વર્ષે વજન ઘટાડવા માટે સામાન્ય લોકોથી માંડીને સેલિબ્રિટી સુધી ઇન્ટરમિટિંટ ફાસ્ટિંગ મોખરે રહ્યું. જેમાં 16/8 કલાકના હિસાબે ડાયેટ પ્લાન કરવામાં આવે છે. તમારે 8 કલાક હેલ્થી ફૂડ ખાઇ શકો  છો અને બાકીના  બાકીના 16 કલાક ઉપવાસ કરવો પડશે. આ પદ્ધતિને અનુસરીને, તમે વજન ઘટાડી શકો છો.

4/8
અસ્વસ્થ શરીરથી છુટકારો મેળવવા માટે વર્કઆઉટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વર્ષે લોકોએ ઘરે જ ડાન્સિંગ ઝુમ્બા અને કાર્ડિયો સાથે વજન ઘટાડવાનો વિચાર અપનાવ્યો.

5/8
વજન ઘટાડવા માટે આ વર્ષે કિટો ડાયટને અનુસરવામાં આવ્યું હતું. કિટો ડાયટમાં કેવું ફૂડ લેવાનું હોય છે, જાણીએ..

6/8
કિટો ડાયમાં કાર્બ્સનું સેવન કરવાનું છે. જેમાં ફેટ સૌથી વધુ માત્રામાં, બાદ પ્રોટીન અને પછી કાર્બોબહાઇડ્રેઇટસ સામેલ છે. લો કાર્બ્સ અને હાઇ ફેટ ફેટ લેવાથી વજન ઝડપથી ઓછું થાય છે.

7/8
કિટો ડાયટમાં જે પ્રોટીન લઇએ છીએ તે ભૂખને રેગ્યુલેટ કરે છે. મેટાબોલિઝમને વઘારે છે. કિટો ડાયટમાં આપ માંસ, માછલી, ચિકચન મીટ એગ ખાઇ શકો છો.

8/8
મેડિટેરિયન ડાયટ પણ ફોલો કરી શકો છો. આ ડાયટ પણ આ વર્ષે વધુ લોકોએ અપનાવ્યું હોવાથી લિસ્ટમાં ટોપ પર રહ્યું. આ ડાયટમાં આપ  તાજા ફળો, લીલા શાકભાજી, આખા અનાજ, માછલી અને ઓલિવ ઓઈલ સામેલ છે. માંસ અને ઈંડાનો પણ સમાવેશ કરી શકાય છે.રિફાઈન્ડ સુગર, પ્રોસેસ્ડ ફૂડ બિલકુલ સમાવી શકાય નહીં.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

Embed widget